Vadodara : કોવિડ વોર્ડમાંથી દર્દીઓના દાગીનાની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, એક મહિલાની અટકાયત

વડોદરા ( Vadodara )ની ટ્રાયકલર હોસ્પિટલના (Tricolor Hospital) ના કોવિડ વોર્ડમાં ( covid ward ) માં થયેલી ચોરીનો ભેદ ત્રણ મહિના બાદ સીસીટીવીના આધારે ઉકેલાઈ ગયો છે. પોલીસે એક મહિલાની અટકાયત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 8:36 AM

ગુજરાતમાં કોરોનાની  બીજી લહેર દરમિયાન અનેક હોસ્પિટમાં કોરોનાના (CORONA) દર્દીઓના સોના-ચાંદીના દાગીનાની ચોરી ( Theft ) થઇ ગઈ હતી. વડોદરામાં (Vadodara) પણ કોવિડ વોર્ડમાં ( covid ward ) ચોરી (Theft) થઇ હતી. જેનો ભેદ 3 મહિના બાદ ઉકેલવામાં આવ્યો છે.

વડોદરાની ટ્રાયકલર હોસ્પિટલના( Tricolor Hospital ) કોવિડ વોર્ડમાં ( covid ward ) થયેલ ચોરીનો ભેદ ત્રણ મહિને ઉકેલાયો છે. હોસ્પિટલની સર્વન્ટ દ્વારા જ દર્દીના દાગીના ચોરવામાં આવ્યા હતા. આ સમગ્ર ભાંડો કોવિડ વોર્ડના CCTV થી સામે આવ્યો છે. ગોરવા પોલીસે સુશીલાબેન રામસિંઘ પઢીયાર નામની સર્વન્ટની અટકાયત કરી છે. આ સાથે જ પોલીસે 1 લાખ 15 હજારના સોનાના દાગીના રિકવર કર્યા છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">