ગાંધીનગર LCB ની ચેઇન સ્નેચરો પર બાજ નજર, ૧૫ લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ

બંને ઈસમો દિવસ દરમિયાન મોટરસાયકલ લઇ ફરતા અને રસ્તામાં આવતા જતા મહિલા તથા પુરુષને ટાર્ગેટ કરી તેની નજીક જઈને ગળામાં પહેરેલ સોનાની ચેઇન તોડી ભાગી જતા હતા.

ગાંધીનગર LCB ની ચેઇન સ્નેચરો પર બાજ નજર, ૧૫ લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ
Two chain snatchers arrested in Gandhinagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 4:44 PM

ગાંધીનગર (Gandhinagar) નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણાએ જણાવ્યું કે છેલ્લા 6 મહિનામાં ગાંધીનગર, અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાં ચેઇન સ્નેચિંગના (Chain snatching)અનેક ગુનાઓમાં સંડોવાયેલા 2 ઈસમોને ગાંધીનગર એલસીબીની (lcb)ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. કલોલમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે બંનેને નંબર પ્લેટ વગરની મોટર સાયકલ સાથે પકડી પડાયા.

બંને ઝડપાયેલા ઈસમો સલાઉદ્દીન સરફુદ્દીન સૈયદ અને મઝહર અકબરભાઈ વોરા અમદાવાદના સરખેજ અને શાહપુર વિસ્તારના રહેવાસી. બંને પાસેથી કુલ ૧૭ સોનાની ચેઇન અને મંગળસૂત્ર મળી આવ્યા. સોનાની ચેઇન અને મંગળસૂત્ર મળી આવતા બંને પર શંકા ગઈ અને સંતોષકારક જવાબ ન મળતા ઊંડાણ પૂર્વક પૂછપરછ હાથ ધરતા તેઓ ભાંગી પડ્યા અને સાથે મળીને મોટર સાઇકલ ઉપર રસ્તે આવતી મહિલા તથા પુરુષને ટાર્ગેટ બનાવી ચેઇન સ્નેચીંગના ગુન્હાઓની કબૂલાત કરી.

આટલા ગુનાના ઉકેલાયો ભેદ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પૂછપરછ દરમ્યાન વિગત મળી કે ઉપરોક્ત ઈસમો દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ચેઇન સ્નેચીંગના (Chain snatching)૨૦ જેટલા વિવિધ ગુન્હાઓ આચરવામાં આવ્યા છે. સલાઉદ્દીન સૈયદ તથા મઝહર વોરા વિરુદ્ધ સોલા હાઇકોર્ટ, નારણપુરા, પાલડી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનો દ્વારા કુલ મળીને ૧૦ ગુન્હા નોંધવામાં આવ્યા છે. આથી વિશેષ બંને ગુનેગારોની સન ૨૦૧૧ અને 2019 દરમિયાન અમદાવાદ શહેર દ્વારા બે વખત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ – પાસા હેઠળ અટકાયત કરેલ છે.

આરોપીઓની અનોખી મોડસ ઓપરેન્ડી 

ગુનેગારોની મોડસ ઓપરેન્ડી એટલે કે એમ.ઓ ઉપર નજર કરીએ તો બંને ઈસમો દિવસ દરમિયાન મોટરસાયકલ લઇ ફરતા અને રસ્તામાં આવતા જતા મહિલા તથા પુરુષને ટાર્ગેટ કરી તેની નજીક જઈને ગળામાં પહેરેલ સોનાની ચેઇન તોડી ભાગી જતા હતા. પોલીસ દ્વારા સોનાની ચેઈનો તથા મંગલસૂત્રો મળીને કુલ 15 લાખ રૂપિયાનો તમામ મુદ્દામાલ અને ગુન્હામાં વપરાયેલ મોટરસાયકલ જેની કિંમત આશરે રૂ. 50,000 કબજે કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : Hotel Management College: હોટેલ મેનેજમેન્ટમાં યુવાનોની રુચિ સતત વધી છે, અહીં જુઓ ભારતની ટોચની 5 કોલેજ

આ પણ વાંચો : Corona Virus in Mumbai : મુંબઇમાં 15 જાન્યુઆરી સુધી લગાવાયા કડક પ્રતિબંધો, સાર્વજનિક જગ્યાઓ પર જવા પર રોક

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">