AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 ગેંગના સભ્યોએ પોલીસ સ્ટેશનને બનાવી દીધું અખાડો, પોલીસની હાજરીમાં ખુલ્લાં હાથે મારામારી કરી મચાવ્યું તોફાન, જુઓ Video

વડોદરામાં એક પોલીસ સ્ટેશનની સામે જ બે બૂટલેગરો વચ્ચે ખુલ્લા હાથે મારામારીનો બનાવ બન્યો હતો. આ મારામારીને રોકવા પોલીસને  વચ્ચે પડવાની ફરજ પડી હતી. મામલો એવો છે કે વડોદરાની બેં ગેંગના સભ્યો વચ્ચે સમાધાન બેઠક યોજાઈ હતી અને તેમાં કંઈક વાંધો પડતા બંને ગેંગના સભ્યો વડોદરાના પાણીગંજ પોલીસ સ્ટેશનની સામે આવી પહોંચ્યા હતા. મારામારી એવી […]

2 ગેંગના સભ્યોએ પોલીસ સ્ટેશનને બનાવી દીધું અખાડો, પોલીસની હાજરીમાં ખુલ્લાં હાથે મારામારી કરી મચાવ્યું તોફાન, જુઓ Video
amit patel
| Edited By: | Updated on: Feb 04, 2019 | 5:30 PM
Share

વડોદરામાં એક પોલીસ સ્ટેશનની સામે જ બે બૂટલેગરો વચ્ચે ખુલ્લા હાથે મારામારીનો બનાવ બન્યો હતો. આ મારામારીને રોકવા પોલીસને  વચ્ચે પડવાની ફરજ પડી હતી.

મામલો એવો છે કે વડોદરાની બેં ગેંગના સભ્યો વચ્ચે સમાધાન બેઠક યોજાઈ હતી અને તેમાં કંઈક વાંધો પડતા બંને ગેંગના સભ્યો વડોદરાના પાણીગંજ પોલીસ સ્ટેશનની સામે આવી પહોંચ્યા હતા. મારામારી એવી રીતે થઈ કે પોલીસ સ્ટેશન અખાડામાં ફેરવાઈ ગયું હતું. બંને ગેંગના સભ્યોએ મારામારી કરવામાં પોલીસ સ્ટેશનના કેટલાંક સામાનની તોડફોડ કરી હતી.

[yop_poll id=1084]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">