રાજકોટમાં રૂ.1.5 લાખની લૂંટ, CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ VIDEO
રાજકોટના જામનગર રોડ પર આવેલા રૂડા બિલ્ડિંગ પાસેથી લૂંટ થઈ. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં લૂંટ ચલાવીને બાઈક પર ફરાર થતા શખ્સો કેમેરામાં કેદ થઈ ગયા છે. CCTV કેમેરામાં એક બાઈક પર ત્રણ બુકાની ધારી શખ્સો પસાર થઈ રહ્યા છે. આ એ શખ્સો છે જેઓ ગઈકાલે રૂપિયા 1.5 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ […]
રાજકોટના જામનગર રોડ પર આવેલા રૂડા બિલ્ડિંગ પાસેથી લૂંટ થઈ. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં લૂંટ ચલાવીને બાઈક પર ફરાર થતા શખ્સો કેમેરામાં કેદ થઈ ગયા છે. CCTV કેમેરામાં એક બાઈક પર ત્રણ બુકાની ધારી શખ્સો પસાર થઈ રહ્યા છે. આ એ શખ્સો છે જેઓ ગઈકાલે રૂપિયા 1.5 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા છે અને પોલીસ તેમને શોધી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વિશ્વની સૌથી મોંઘી ચા! જેનો ભાવ પ્રતિ કિલો એટલો કે 10 ફ્લેટ ખરીદ શકાય!