Surendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર ધોળે દિવસે લૂંટ, 20 લાખ રૂપિયાની રોકડ લઈ અજાણ્યા શખ્સો ફરાર

સુરેન્દ્રનગરમાં ચોટીલા-રાજકોટ હાઈવે પર ધોળે દિવસે લૂંટ થઈ ગઈ. ઘટના છે મોલડી ગામ પાસેની, જ્યાં પેટ્રોલ પંપના કર્મચારીને માર મારીને બે અજાણ્યા શખ્સો 20 લાખ રોકડ લૂંટી ગયા છે.

| Updated on: Feb 15, 2021 | 3:26 PM

સુરેન્દ્રનગરમાં ચોટીલા-રાજકોટ હાઈવે પર ધોળે દિવસે લૂંટ થઈ ગઈ. ઘટના છે મોલડી ગામ પાસેની, જ્યાં પેટ્રોલ પંપના કર્મચારીને માર મારીને બે અજાણ્યા શખ્સો 20 લાખ રોકડ લૂંટી ગયા છે. કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ પહેલા પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કર્યો. તીક્ષ્ણ હથિયાર વડે પેટ્રોલ પંપના કર્મચારીને ઘાયલ કર્યો. ત્યારબાદ રોકડા 20 લાખ લૂંટીને ત્યાંથી ફરાર થઈ ગયા. તો બીજીતરફ ઈજા પામેલા પેટ્રોલ પંપના કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે.

Follow Us:
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">