AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર સિરિયલ કિલિંગ કેસમાં નવો વણાંક, ગુજરાતથી મુંબઈ સુધીનું કનેક્શન ખુલ્યું

ગાંધીનગર સિરિયલ કિલિંગ બહુચર્ચિત કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. અત્યાર સુધી જેના પર હત્યાઓ કરવાની આશંકા હતી તે કિન્નર રાણી નિર્દોષ હોવાનું સામે આવ્યું છે. એટીએસે પૂછપરછમાં ખુલાસો થયો કે રાની કિન્નરની થયેલી હત્યાઓમાં કોઇ સંડોવણી નથી. સીસીટીવીમાં દેખાઈ રહેલાં વ્યક્તિને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે.   આ પણ વાંચો: અમરેલીમાં સિંહબાળનું કુદરતી મોત નથી, […]

ગાંધીનગર સિરિયલ કિલિંગ કેસમાં નવો વણાંક, ગુજરાતથી મુંબઈ સુધીનું કનેક્શન ખુલ્યું
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 17, 2019 | 11:44 AM
Share

ગાંધીનગર સિરિયલ કિલિંગ બહુચર્ચિત કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. અત્યાર સુધી જેના પર હત્યાઓ કરવાની આશંકા હતી તે કિન્નર રાણી નિર્દોષ હોવાનું સામે આવ્યું છે. એટીએસે પૂછપરછમાં ખુલાસો થયો કે રાની કિન્નરની થયેલી હત્યાઓમાં કોઇ સંડોવણી નથી. સીસીટીવીમાં દેખાઈ રહેલાં વ્યક્તિને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે.

આ પણ વાંચો: અમરેલીમાં સિંહબાળનું કુદરતી મોત નથી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે પંજાના કોઈ નખ ઉખાડી ગયું

ઓક્ટોબર 2019થી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એક સરખી અને એક પિસ્તોલથી કરવામાં આવી હતી તેવો ખૂલાસો તપાસમાં થયો છે. 14 ઓક્ટોબરે દંતાલી નજીક જયરામ રબારીની હત્યા કરાઇ હતી, તેમની પાસેથી 70 હજાર રૂપિયાના દાગીનાની લૂંટ થઇ હતી. 9 ડિસેમ્બરે કોબા નજીક કેશવ પટેલની હત્યા થઇ હતી અને 26 જાન્યુઆરીએ શેરથા નજીક જુઠાજી ઠાકોરની હત્યા કરીને અઢી લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરાઇ હતી. ત્રણેય હત્યાઓ એક જ સ્ટાઇલથી કરવામાં આવતા ગાંધીનગર એસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરી સમગ્ર કેસની ઉંડી તપાસ શરૂ કરવામાં આવી હતી.

મુંબઇમાં પણ આ જ રીતે ટ્રેનમાં બે મહિલાઓની હત્યા કરાઈ હતી.  ગાંધીનગરના હત્યારાનું મુંબઇ કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં હવે મુંબઇ પોલીસે પણ ગાંધીનગર પોલીસ સાથે મળી તપાસ શરૂ કરી છે. આમ પોલીસને હંફાવી રહેલાં આ કેસમાં એક નવો વણાંક આવ્ચો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">