AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી ફિલ્મ રીલીઝ થયા પહેલા જ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ, સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ

ગુજરાતી ફિલ્મ રીલીઝ થતા પહેલા ફિલ્મની ઓરીજીનલ કોપી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર આરોપીની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી.

ગુજરાતી ફિલ્મ રીલીઝ થયા પહેલા જ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ, સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ
Gujarati film goes viral on social media even before release
Mihir Soni
| Edited By: | Updated on: Aug 27, 2021 | 7:29 PM
Share

Ahmedabad: ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા રીલીઝ થતા પહેલા ફિલ્મની ઓરીજીનલ કોપી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર આરોપીની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી. ગુજરાતી ફિલ્મની લીંકના આધારે ડોનેશનના નામે પૈસા પડાવી ચીટીંગ આચરતા હોવાનું સામે આવ્યુ છે.

સાયબર ક્રાઇમ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ છે શક્તિ બળવંતસિંહ ગોહિલ. આરોપી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. આરોપી શકિત બળવંતસિંહ ગોહિલ ગુજરાત કોપીરાઇટ નામની ચેનલ બનાવી ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા રીલીઝ થયા પહેલા તેની ઓરીજીનલ કોપી ટેલીગ્રામ પર વાયરલ કરી ડોનેશનના નામે પૈસા પડાવતો હતો અને લિંકમાં નીચે તેનો યુપીઆઇ આઇડી પણ મૂકતો હતો. જોકેં સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો છે.

આરોપીની ધરપકડ બાદ તપાસ કરતા આરોપીના મોબાઇલ માંથી કોન બનેગા કરોડ પતિ, કપિલ શર્મા શો, બિગ બોસ, જેવી ખ્યાતનામ શોની લિંક પણ તેની ચેનલ ઉપર અપલોડ કરી ડોનેશનના નામે પૈસા પડાવતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી નાની ઉંમરે જલ્દી અને વધુ પૈસા કમાવવાની લાલચે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું કૃત્ય કરતો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ મૃગતૃષ્ણા વર્ષ 2020 ઈરાનમાં યોજનારા 33માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથ પસંદગી કરવામાં આવી હતી.

હાલ તો સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી વધું તપાસ શરૂ કરી છે કે આના સિવાય અન્ય કોઈ ફિલ્મની કોપી રાઈટ કરીને ચીટીંગ આચરી છે કે કેમ..?? સાથે જ અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું ચીટીંગ આચર્યું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Ahmedabad: રિવરફ્રન્ટ પર ફકીરના સ્વાંગમાં આવી ચોરી કરતી ટોળકી બની સક્રિય

Ahmedabad: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગુનાખોરીનો કેન્દ્ર બની રહયું છે. પહેલા ચોરી અને લૂંટના બનાવો બનતા હતા. ત્યારે હવે ચોક્ક્સ એક ગેંગ વેશ પલટો કરી સાધુ અને ફકીર બનીને આવી લોકોને લૂંટી રહી છે. એક એન.આર.આઈ યુવકને આ રીતે ફકીરના સ્વાંગમાં આવેલા લોકોએ લૂંટી લીધો હતો. હાલ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ગણતરીના સમયમાં આ ગેંગના એક આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

સીસીટીવી ફુટેજમાં દેખાતી ફકીરના સ્વાંગમાં ફરતી ટોળકી પહેલા તો આ ટોળકી કોઈ પાસે જાય તો કોઈ પણ વ્યક્તિ 10 કે 20 રૂપિયા આપી દે. પણ બાદમાં કોઈ ભોળી વ્યક્તિને પારખીને આ ટોળકી પરત આવી આશીર્વાદ આપવાનું કહી તેઓને લૂંટી લે છે. આવો જ એક કિસ્સો બન્યો શહેરના રિવરફ્રન્ટ પર. શાહીબાગમાં રહેતો એન.આર.આઈ યુવક રિવરફ્રન્ટ પર ગયો હતો.

આ પણ વાંચો: Rajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કરાયા દાખલ

આ પણ વાંચો: ‘અમારા સૈનિકોએ હજારો લોકોના જીવ બચાવતાં પોતાના જીવનું બલિદાન આપ્યુ છે,’ આતંકી હુમલાને લઇને બોલ્યા કમલા હેરિસ

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">