AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુઓ આ CCTV અને સ્કૅચ, ઓળખી બતાવો વીડિયોમાં દેખાતા સિરિયલ કિલરને, ગાંધીનગર પોલીસ આપશે યોગ્ય ઈનામ

ગાંધીનગરમાં સિરિયલ કિલરને પકડવા પોલીસે ઈનામની જાહેરાત કરી છે. ગાંધીનગર પોલીસે સિરિયલ કિલરની જાણકારી આપનારને યોગ્ય ઈનામ આપી સન્માન કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. પોલીસે સિરિયલ કિલર, સ્કેચ કે પછી સીસીટીવીમાં દેખાતી વ્યક્તિ વિશે માહિતી આપશે તે ઈનામને પાત્ર બનશે તેવી જાહેરાત કરી છે. 7621002311નંબર પર પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે. મહત્વનું છે […]

જુઓ આ CCTV અને સ્કૅચ, ઓળખી બતાવો વીડિયોમાં દેખાતા સિરિયલ કિલરને, ગાંધીનગર પોલીસ આપશે યોગ્ય ઈનામ
| Updated on: Feb 13, 2019 | 4:36 AM
Share

ગાંધીનગરમાં સિરિયલ કિલરને પકડવા પોલીસે ઈનામની જાહેરાત કરી છે. ગાંધીનગર પોલીસે સિરિયલ કિલરની જાણકારી આપનારને યોગ્ય ઈનામ આપી સન્માન કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

પોલીસે સિરિયલ કિલર, સ્કેચ કે પછી સીસીટીવીમાં દેખાતી વ્યક્તિ વિશે માહિતી આપશે તે ઈનામને પાત્ર બનશે તેવી જાહેરાત કરી છે. 7621002311નંબર પર પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે. મહત્વનું છે કે, ગાંધીનગરમાં ત્રણ હત્યાઓ કરી ચૂકેલો આ સિરિયલ કિલર હજુ પણ ફરાર છે.

જુઓ VIDEO:

સિરિયલ કિલરને પકડવા ઈનામની જાહેરાત સિરિયલ કિલરની જાણકારી આપનારને અપાશે યોગ્ય ઈનામ ગાંધીનગર પોલીસે કરી ઈનામની જાહેરાત 7621002311 નંબર પર જાણ કરવા અપીલ

[yop_poll id=1365]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">