Crime Patrol: એક ફોરેન્સિક રિપોર્ટ બાદ પોલીસે 9 વર્ષ જૂનો કેસ કેમ ખોલ્યો? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ.
Crime Patrol : ગોકુલ અને કિશોરી એક પરિણીત કપલ છે. એક સવારે ગોકુલ પર કેબ બુકિંગ માટે ફોન આવ્યો. તે મુંબઈ જાય છે પણ પાછો આવતો નથી. કિશોરીના લગ્ન બીજા પુરુષ સુનીલ સાથે થાય છે. તેમને એક પુત્ર રોહન હતો. દરેકની જિંદગી સારી રીતે ચાલી રહી હતી પરંતુ પછી એક અકસ્માત થાય છે જે કિશોરી અને સુનીલની જિંદગી બદલી નાખે છે. તેમને શું થયું? એક ફોરેન્સિક રિપોર્ટ બાદ પોલીસે 9 વર્ષ જૂનો કેસ કેમ ખોલ્યો? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.
અહીં જુઓ વીડિયો
(Video Credit : SET India You tube)
આ પણ વાંચો : Crime Patrol: CCTVની મદદથી બેંક લૂંટ કેવી રીતે અટકાવશે પોલીસ? જુઓ Video