7.10.2024
રાજગરાનું સેવન કરવાથી થાય છે અનેક લાભ
Image - Social Media
રાજગરામાં અનેક પ્રકારના પોષકતત્વો રહેલા છે.
સામાન્ય રીતે મોટાભાગના લોકો ઉપવાસમાં ફરાળ તરીકે રાજગરાનું સેવન કરે છે.
નિયમિત સેવન કરવનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
રાજગરમાં સારી માત્રામાં કેલ્શિયમ હોવાથી હાડકા મજબૂત બનાવે છે.
રાજગરામાં ફાયબર વધારે હોવાથી વજન નિયંત્રણ રાખે છે.
દરરોજ રાજગરાનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.
રાજગરનું સેવન કરવાથી પ્રોટીન સારી માત્રામાં મળે છે.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો