Crime Patrol : એક માણસને 17 વર્ષ પહેલા કરેલા ‘પાપ’ની સજા મળશે? જુઓ Video

|

Aug 14, 2023 | 9:21 PM

સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ.

Crime Patrol : એક માણસને 17 વર્ષ પહેલા કરેલા પાપની સજા મળશે? જુઓ Video
Crime Patrol

Follow us on

Crime Patrol : પગમાં ઈજા થઈ હોવાનું કહીને એક વ્યક્તિ સ્કૂલ બસ પાસે લિફ્ટ લે છે. વાલીઓ તેમના બાળકો શાળાએથી પાછા આવે તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ બસનો કોઈ પત્તો નથી. તેઓ બધા શાળામાં જાય છે અને પ્રિન્સિપાલની ધમકાવાનું શરૂ કરે છે. પોલીસ બોલાવવામાં આવે છે. તે બસ અને ડ્રાઈવરનો નંબર લે છે. બસ અને ડ્રાઈવર ક્યાં છે? એક માણસને 17 વર્ષ પહેલા કરેલા ‘પાપ’ની સજા મળશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.

અહીં જુઓ વીડિયો

(Video Credit : SET India You tube)

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ પણ વાંચો : Crime Patrol : યુવતીની દર્દનાક લાઈફસ્ટાઈલ પોલીસ સામે આવશે ? જુઓ Video

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Next Article