AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંકો સાથે એક વર્ષમાં 84,545 કિસ્સામાં 1.85 લાખ કરોડની છેતરપિંડી, RTIથી થયો ચોંકાવનારો ખુલાસો

દેશભરમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ બેંકો સાથે નાણાકીય છેતરપિંડીના 84,545 બનાવો બન્યા છે. જેમાં બેંકોના રૂપિયા 1.85 લાખ કરોડની છેતરપિંડી ભેજાબાજો દ્વારા આચરવામાં આવી હોવાનો ખુલાસો આરટીઆઈ દ્વારા થયો છે. રિઝર્વ બેક ઓફ ઈન્ડિયા પાસે આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલા જવાબમાં એવી વિગતો સામે આવી છે કે,  નાણાકીય વર્ષ  2019-2020માં બેંક, નાણાકીય ઈન્સ્ટીટ્યુટ સાથે બનેલા વિવિધ […]

બેંકો સાથે એક વર્ષમાં 84,545 કિસ્સામાં 1.85 લાખ કરોડની છેતરપિંડી, RTIથી થયો ચોંકાવનારો ખુલાસો
Ankit Modi
| Edited By: | Updated on: Sep 07, 2020 | 3:37 AM
Share

દેશભરમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ બેંકો સાથે નાણાકીય છેતરપિંડીના 84,545 બનાવો બન્યા છે. જેમાં બેંકોના રૂપિયા 1.85 લાખ કરોડની છેતરપિંડી ભેજાબાજો દ્વારા આચરવામાં આવી હોવાનો ખુલાસો આરટીઆઈ દ્વારા થયો છે. રિઝર્વ બેક ઓફ ઈન્ડિયા પાસે આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલા જવાબમાં એવી વિગતો સામે આવી છે કે,  નાણાકીય વર્ષ  2019-2020માં બેંક, નાણાકીય ઈન્સ્ટીટ્યુટ સાથે બનેલા વિવિધ પ્રકારની છેતરપિંડીના કિસ્સામાં 1,85,774 કરોડનું નુકસાન થયુ છે. બેંક અને નાણાકીય સંસ્થાના કર્મચારીઓએ 2688 કિસ્સામાં 1783.22 કરોડની છેતરપિંડ કરી હોવાની પણ વિગતો સામે આવી છે.

પુરેપુરી ચોકસાઈ રાખી નાણાંકીય વ્યવહાર કરતી  શેડ્યૂલ્ડ કૉમર્શિયલ બેન્ક્સ અને સિલેક્ટેડ ફાયનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટ્સને એક વર્ષમાં ૮૪૫૪૫ મામલાઓમાં ભેજાબાજો રૂપિયા 1.85 લાખ કરોડમાં રાતા પાણીએ નવડાવી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.  RTI એક્ટિવિસ્ટ દ્વારા રિઝર્વ બેન્ક સમક્ષ કરાયેલી RTI માં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે.

એક વર્ષમાં બેંક અને નાણાકીય સંસ્થાઓ સાથે છેતરપિંડીના મામલાઓમાં આરોપીઓ અંગેના પ્રશ્નમાં હકીકત બહાર આવી કે બેન્ક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીઓએ  છેતરપિંડીના 2688 મામલાઓમાં 1783.22 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડયો છે. જે જોતા વાડ જ ચીભડાં ગળતી હતી તેમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય.આ મામલાઓ અંગે કાર્યવાહી ચાલી રહી છે જયારે આ મામલાઓ સહીત ગ્રાહકોને થયેલી સમસ્યાઓ અંગે RBIના ઓમ્બડ્સમેન ઑફિસિસમાં પણ હજારોની સંખ્યામાં ફરિયાદો મળી છે જે જોતા બેન્કિંગ ક્ષેત્રમાં ચોકસાઈ માટે હજુ ચોક્કસ પગલાં ભરવા જરૂરી જણાઈ રહ્યા છે.

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">