Surat : શું મુંબઈ અને સુરત બની રહ્યું છે પોર્ન ફિલ્મ મેકિંગનું હબ ? શું છે કનેક્શન ?

મુંબઈમાં પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ મેકીંગના કેસમાં ધરપકડ બાદ સુરત કનેક્શન બહાર આવી શકે છે.

Surat : શું મુંબઈ અને સુરત બની રહ્યું છે પોર્ન ફિલ્મ મેકિંગનું હબ ? શું છે કનેક્શન ?
શું સુરત અને મુંબઈ બની રહ્યા છે પોર્ન ફિલ્મ મેકિંગ ઈન્ડસ્ટ્રીનું હબ ?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 22, 2021 | 1:15 PM

જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના( shilpa  shetty ) પતિ રાજ કુન્દ્રાની(raj  kundra ) પોર્ન ફિલ્મ મેકિંગમાં સંડોવણી બહાર  આવતા ચકચાર મચી ગઈ છે. રોજેરોજ આ કેસમાં નવા વળાંકો સામે આવી રહ્યા છે. હવે આ કેસમાં સુરત કનેક્શન પણ નીકળે તો નવાઈ નહિ કારણ કે થોડા દિવસો પહેલા જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતના એક શખ્સની પોર્ન ફિલ્મ મેકિંગના(porn  film  making ) ગુનામાં ધરપકડ કરી હતી.

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મડઆઇલેન્ડમાં રાજ કુંદ્રા દ્વારા ચલાવવામાં આવી રહેલા પોર્ન ફિલ્મ મેકિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. થોડા મહિના પહેલા સુરતમાં (surat ) થી તન્વીર હાશ્મીને પણ પોર્ન ફિલ્મ મેકિંગના કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ ઊંચકી ગઈ હતી. આ કેસમાં તનવીરના ભૂમિકાની પણ તપાસ થાય તેવી શક્યતા છે. ઓછા ખર્ચે બનતી પોર્ન ફિલ્મોનો કરોડોનો બિઝનેસ હોય છે. પોર્ન ફિલ્મોનું ચલણ વર્ષોથી ચાલતું આવ્યું છે.

પરંતુ આ પહેલા ક્યારેય પણ મુંબઈ અને સુરત જેવી સીટી પોર્ન ફિલ્મ મેકિંગનું હબ નહોતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઇ સહિતની મેટ્રો સિટીમાં પોર્ન ફિલ્મ મેકિંગ માટેનું હબ બની રહ્યું છે. પોર્ન ફિલ્મોની મેકિંગમાં જ્યારે નામચીન વ્યક્તિઓ પડતા હોય છે. ત્યારે તેમાંથી થતી કમાણીનો અંદાજ લગાવી શકાય છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સુરતમાંથી પકડાયેલો તનવીર એક પોર્ન ફિલ્મ 12થી 15 લાખના ખર્ચે બનાવી તેમાંથી 50 લાખથી વધારે કમાણી કરતો હતો. બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુંદ્રા દ્વારા મોટાપાયે પોર્ન ફિલ્મો બનાવી તેને મોબાઇલ એપ્લિકેશન દ્વારા તથા ઓટીટી પ્લેટફોર્મ પર મૂકવામાં આવતી હતી.

રાજ કુંદ્રા રોજના લાખો રૂપિયા કમાતો હતો. સ્ટ્રગલર યુવક યુવતીઓ પાસેથી સીનની ડિમાન્ડ ઊભી કરાવી આ પ્રકારની ફિલ્મો મૂકી તેના માધ્યમથી મહિને કરોડોની કમાણી કરતા હતા. પોર્ન ફિલ્મ મેકિંગમાં સૌથી પહેલા સુરતમાંથી તનવીર પકડાયો હતો જેથી તનવીરનું રાજ કુંદ્રા સાથે કનેક્શન છે કે કેમ તેની તપાસ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">