Ahmedabad : સાઈબર ક્રાઈમમાં સ્ટેન્ડઅપ કોમેડિયન વિરૂદ્ધ ફરિયાદ, હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટીપ્પણીઓ કરી હતી
Ahmedabad: Ahmedabad સાઈબર ક્રાઈમમાં જૂનાગઢના સ્ટેન્ડઅપ કોમેડિયન વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મુન્નવર ફારૂકીએ પોતાના શો મા હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટીપ્પણીઓ કરી હતી. જેમાં માતા સીતા વિશે કરેલા શબ્દોના ઉચ્ચારણથી હિન્દૂ ધર્મની લાગણી દુભાઈ છે.
Ahmedabad: સાઈબર ક્રાઈમમાં જૂનાગઢના સ્ટેન્ડઅપ કોમેડિયન વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મુન્નવર ફારૂકીએ પોતાના શો મા હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટીપ્પણીઓ કરી હતી. જેમાં માતા સીતા વિશે કરેલા શબ્દોના ઉચ્ચારણથી હિન્દૂ ધર્મની લાગણી દુભાઈ છે.સામાજીક કાર્યકર કાજલ હિન્દુસ્તાની સહિત અનેક લોકોએ સાઈબર ક્રાઈમની કચેરીમાં બેનરો દર્શાવી તેમજ સુત્રોચાર કરી ફારૂક મુન્નવર વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ