Patan: ACBના છટકામાં બે અધિકારીઓ રંગેહાથ લાંચ લેતા ઝડપાયા, પાસ કરેલ ટેન્ડર પૈકી માગતા હતા ટકાવારી

પાટણમાં સમગ્ર શિક્ષા અભિયન કચેરીના આઉટ સોર્સિંગના બે અધિકારીને ACBએ છટકું ગોઠવીને રંગેહાથે ઝડપી પાડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 8:53 PM

પાટણમાં સમગ્ર શિક્ષા અભિયન કચેરીના આઉટ સોર્સિંગના બે અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. અમદાવાદ ACBએ છટકું ગોઠવીને DPO વિપુલ પટેલ અને ટેકનિકલ રિસર્ચ પર્સન વિનોદ ગોરને ઝડપી લીધા હતા. આ અધિકારીઓએ બાંધકામના પાસ કરેલા ટેન્ડર પૈકી નકકી કરેલી ટકાવારી માગી હતી. જ્યારે આ લાંચિયાઓ અમદાવાદ ACBના છટકામાં રંગેહાથે ઝડપાઈ ગયા હતા. મહત્વનું છે કે, અધિકારીઓેએ ફરિયાદી પાસેથી બાંધકામના ટેન્ડર પાસ કરેલ ટેન્ડર પૈકી કામની નક્કી કરેલ ટકાવારીની રકમની માંગણી કરી હતી.

આ પણ વાંચો: ભારતીય નૌસેનામાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટરનો ઉમેરો

આ પણ વાંચો: Navsari : શહેરમાં 500થી વધુ ઇમારતો જોખમી, પાલિકા દ્વારા 400 ઇમારતોને હટાવવા નોટિસ અપાઇ

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">