Crime Patrol: એક એવો કેસ જ્યાં માનવતાએ પણ તોડી દીધો દમ, જુઓ Video
સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.
અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગૂનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.
આ પણ વાંચો: ક્યારેય જ્વાળામુખી ફાટતા જોયો છે ? ડ્રોને બતાવ્યો જ્વાળામુખીનો અંદરનો નજારો, જુઓ આ અદ્ભૂત Viral Video
આજના આ એપિસોડમાં માનવતાએ પણ દમ તોડી દે તેવી ઘટના છે જેમાં રાશિ એક શાળામાં કામ કરતી શિક્ષિકા છે, જ્યાં તેણી એક ખાસ નામ ધરાવતા વિદ્યાર્થીને મળે છે. જ્યારે તેણી તેના સંઘર્ષને ઓળખે છે, ત્યારે તેણી તેને તેના માતા-પિતા સુધી લઈ જાય છે, પરંતુ તેના પિતા સમાજ શું કહેશે તે ડરથી તેના બાળકને મદદની જરૂર છે તેવું માનવાનો પણ ઈનકાર કરે છે. તે રાશીને બહાર કાઢી મુકે છે અને તેની વાત સાંભળવાનો ઈનકાર કરે છે. જ્યારે રાશી ઘરે પરત ફરે છે, ત્યારે દશ્ય જોઈ ચોંકી જાય છે. આગળની કહાની માટે જુઓ વીડિયો.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ક્રાઈમ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…