AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક વિચિત્ર ઘટના, બૉયફ્રેન્ડે ફોન ન ઉપાડતાં આવેશમાં આવીને વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા!

ટેક્નોલોજીના લીધે દૂનિયા સાથેનું અંતર તો ઘટી ગયું છે પણ તેના લીધે અમુક દર્દનાક ઘટનાઓ પણ સામે આવી રહી છે .એક ઘટના દિલ્હીમાં બની જ્યાં 22 વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના બોયફ્રેન્ડે ફોન ન ઉપાડવાના કારણથી આત્મહત્યા કરી લીધી. દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને નોએડાના સેક્ટર-22 ખાતે પીજીમાં રહેતી એક વિદ્યાર્થીનીને પોતાના બોયફ્રેન્ડ સાથે કોઈ તકરાર થઈ […]

એક વિચિત્ર ઘટના, બૉયફ્રેન્ડે ફોન ન ઉપાડતાં આવેશમાં આવીને વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 31, 2019 | 11:16 AM

ટેક્નોલોજીના લીધે દૂનિયા સાથેનું અંતર તો ઘટી ગયું છે પણ તેના લીધે અમુક દર્દનાક ઘટનાઓ પણ સામે આવી રહી છે .એક ઘટના દિલ્હીમાં બની જ્યાં 22 વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના બોયફ્રેન્ડે ફોન ન ઉપાડવાના કારણથી આત્મહત્યા કરી લીધી.

દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને નોએડાના સેક્ટર-22 ખાતે પીજીમાં રહેતી એક વિદ્યાર્થીનીને પોતાના બોયફ્રેન્ડ સાથે કોઈ તકરાર થઈ હશે. બાદમાં તેણીએ પોતાના પીજી આવીને બોયફ્રેન્ડ સાથે વાત કરવા માટે ફોન કરેલાં. ઘણાંબધાં તેણીના ફોન બોયફ્રેન્ડે ન ઉપાડતાં તેણીએ પોતાની જ પીજીમાં પંખા સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થીની દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરી રહી હતી.

પોલીસને માહિતી મળ્યાં મુજબ તેણીએ પોતાના બોયફ્રેન્ડ સાથે વાત કરવા માટે ઘણાં ફોન કરેલાં પણ તેને બોયફ્રેન્ડે ઉપાડેલા નહીં. આથી તેણીએ એક મેસેજ છોડીને આ પગલું ભરી લીધું હતું. બાદમાં પોલીસે તેણીના બોયફ્રેન્ડની અટકાયત કરીને પૂછપરછ શરુ કરી છે.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

[yop_poll id=941]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
g clip-path="url(#clip0_868_265)">