VIDEO: ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટીવ, કુલ 179 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં બીજા 4 નવા પોઝિટીવ કેસ કોરોનાના નોંધાયા છે અને કુલ આંકડો 179એ પહોંચ્યો છે. જેની માહિતી અગ્રસચિવ જયંતિ રવિએ આપી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 16 લોકોના મોત થયા છે અને 25 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસનો આંકડો 5 […]

VIDEO: ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટીવ, કુલ 179 કેસ નોંધાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 12:16 PM

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં બીજા 4 નવા પોઝિટીવ કેસ કોરોનાના નોંધાયા છે અને કુલ આંકડો 179એ પહોંચ્યો છે. જેની માહિતી અગ્રસચિવ જયંતિ રવિએ આપી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 16 લોકોના મોત થયા છે અને 25 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસનો આંકડો 5 હજારને પાર પહોંચ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત, ગુજરાતમાં 175 કેસ નોંધાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">