AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC IES ISS Result 2021 : IES અને ISS ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, આ સરળ સ્ટેપથી ચકાસો પરિણામ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યા માટે 16 જુલાઈ 2021 ના ​​રોજ પરીક્ષા યોજાઈ હતી. જેનું પરિણામ ગુરૂવારે જાહેર કરવામાં આવ્યુ છે, ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પરથી પરિણામ ચકાસી શકે છે.

UPSC IES ISS Result 2021 : IES અને ISS ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, આ સરળ સ્ટેપથી ચકાસો પરિણામ
UPSC IES ISS Result 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 11:58 AM
Share

UPSC IES ISS Result 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા IES અને ISS પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ UPSC પરીક્ષાઓમાં હાજર રહ્યા હતા તેઓ ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ ચકાસી શકે છે. ઉલ્લેખનીય છે કે, UPSC દ્વારા IES અને ISS ની કુલ 26 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

તમને જણાવી દઈએ કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા IES અને ISS ની જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 8 એપ્રિલ 2021 થી શરૂ કરવામાં આવી હતી. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોને 27 એપ્રિલ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.તેમજ આ જગ્યા માટેની પરીક્ષા 16 જુલાઈ 2021 ના ​​રોજ યોજાઈ હતી, જેનું એડમિટ કાર્ડ 29 જૂન 2021 ના ​​રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ પરીક્ષાના પરિણામો UPSC ની ઓફિશિયલ વેબસાઇટ(Official Website) પર અપલોડ કરવામાં આવ્યા છે.

ખાલી જગ્યાની વિગતો

UPSC દ્વારા IES અને ISS ની કુલ 26 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં ભારતીય આર્થિક સેવા (IES) ની 15 જગ્યાઓ અને ભારતીય આંકડાકીય સેવા (ISS) ની 11 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. જે ઉમેદવારોને આ પોસ્ટ્સ પર પસંદ કરવામાં આવશે તેમને ભારતીય આર્થિક અને આંકડા સંબંધિત વિભાગોમાં નોકરીની તક મળશે.

આ સરળ સ્ટેપથી ચકાસો પરિણામ

Step:1  સૌ પ્રથમ UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ Step:2  વેબસાઇટના હોમ પેજ પર પરીક્ષા પર ક્લિક કરો. Step:3  હવે Written Result: Indian Economic Service – Indian Statistical Service Examination, 2021 લિંક પર ક્લિક કરો Step:4  બાદમાં Document Type લિંક પર જાઓ. Step :5  પરિણામની PDF ફાઇલ ખુલશે. Step:6  જેમાં નામ અથવા રોલ નંબરની મદદથી, તમે પરિણામ ચકાસી શકો છો. Step:7  ઉમેદવારો ઇચ્છે તો પરિણામ ડાઉનલોડ પણ કરી શકે છે.

આ પણ વાંચો: RSMSSB Fireman Recruitment 2021 : ફાયરમેન માટે 600 થી વધુ જગ્યા પર ભરતી, જાણો ભરતીની લાયકાત વિશે

આ પણ વાંચો: ICSE, ISC Board Exams 2021 : CISCE એ સેમેસ્ટર 1 ની પરીક્ષાઓ માટે ટાઇમ ટેબલ જાહેર કર્યું, આ સરળ સ્ટેપથી ચેક કરો

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">