ICSE, ISC Board Exams 2021 : CISCE એ સેમેસ્ટર 1 ની પરીક્ષાઓ માટે ટાઇમ ટેબલ જાહેર કર્યું, આ સરળ સ્ટેપથી ચેક કરો

કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન માટે ICSE અને ISC સેમેસ્ટર 1 ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ સરળ રીતે કરો ચેક.

ICSE, ISC Board Exams 2021 : CISCE એ સેમેસ્ટર 1 ની પરીક્ષાઓ માટે ટાઇમ ટેબલ જાહેર કર્યું, આ સરળ સ્ટેપથી ચેક કરો
ICSE, ISC Board Exams 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 12:34 PM

ICSE, ISC Board Exams 2021 :  કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન CISCE એ ICSE, ISC બોર્ડ પરીક્ષા 2021 સેમેસ્ટર 1 પરીક્ષા માટે ટાઇમ ટેબલ(Time Table)  જાહેર કર્યું છે. ઉમેદવારો cisce.org પર CISCE ની સત્તાવાર વેબસાઇટ પરથી સંપૂર્ણ ટાઈમ ટેબલ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. ICSE અને ISC ની સેમેસ્ટર I ની પરીક્ષા 15 મી નવેમ્બરથી શરૂ થશે અને 6 ડિસેમ્બરના રોજ ધોરણ10 અને 16 ડિસેમ્બરના રોજ ધોરણ 12 ની પરીક્ષા પૂરી થશે.

જેમાં ટાઈમટેબલ અનુસાર ધોરણ 10 ની પરીક્ષા સવારે 11 વાગ્યે શરૂ થશે અને પરીક્ષાનો સમયગાળો 1 કલાકનો રહેશે. જ્યારે ધોરણ 12 ની પરીક્ષ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને પરીક્ષાનો સમયગાળો 1.5 કલાક છે. ઉપરાંત ટાઇમ ટેબલમાં દર્શાવેલ સમય અનુસાર પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવશે.

આ લિંક પરથી CISCE ટાઇમ ટેબલ ડાઉનલોડ કરી શકશો

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

વિદ્યાર્થીઓ નીચે આપેલી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને ટાઇમ ટેબલ ડાઉનલોડ કરી શકે છે.

https://cisce.org//UploadedFiles/PDF/ICSE%20TIME%20TABLE.pdf

https://cisce.org//UploadedFiles/PDF/ISC%20TIMETABLE%20SEMESTER%201.pdf

CSE, ISC Board Exams 2021 ટાઇમ ટેબલ આ સરળ સ્ટેપથી કરો ડાઉનલોડ

સ્ટેપ 1: સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ cisce.org પર જાઓ. સ્ટેપ 2: વેબસાઇટ પર આપેલ ટાઇમ ટેબલની લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: તમારી સ્ક્રીન પર PDF ખુલશે. સ્ટેપ 4: તમે ટાઇમ ટેબલ જોઈ શકશો. સ્ટેપ 5: હવે તેને તપાસો અને ડાઉનલોડ કરો.

TET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યુ

ત્રિપુરા શિક્ષક ભરતી બોર્ડ દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે TET એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે.આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ ત્રિપુરા TET 2021 માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ- trb.tripura.gov.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

ઉપરાંત TET પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડની (Admit Card) સંપૂર્ણ તપાસ કરીને જો વિગતોમાં કોઈ વિસંગતતા હોય તો બોર્ડનો સંપર્ક કરવાનો રહેશે જોઈએ. TET માટે પેપર 1 ની પરીક્ષા 26 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. જ્યારે, 3 ઓક્ટોબરના રોજ પેપર 2ની પરીક્ષા લેવામાં આવશે.

આ પણ વાંચો: UPSC Success Story: માતાનું અપમાન થતાં આ છોકરીએ અધિકારી બનવાની પકડી જીદ, વગર કોચિંગે બની IPS

આ પણ વાંચો: Lekhpal Preparation: લેખપાલ કેવી રીતે બનવું ? જાણો તેના માટેની પાત્રતા, પગાર અને અભ્યાસક્રમની સંપૂર્ણ વિગતો

g clip-path="url(#clip0_868_265)">