UPSC 2023 પ્રિલિમ્સ રજીસ્ટ્રેશન શરૂ થવાનું છે, અહીં ચેક કરો નોટિફિકેશન

UPSC Notification 2023 : UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023ની સૂચના આવવાની છે. IAS Prelims માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન upsc.gov.in પર થશે.

UPSC 2023 પ્રિલિમ્સ રજીસ્ટ્રેશન શરૂ થવાનું છે, અહીં ચેક કરો નોટિફિકેશન
UPSC Exam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 5:18 PM

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC) સૌથી પ્રતિષ્ઠિત અને લોકપ્રિય પરીક્ષા Civil Services Exam 2023ની રાહનો અંત આવી રહ્યો છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023ની સૂચના જાહેર કરી રહી છે. પહેલાથી જ નિર્ધારિત શેડ્યુલ મુજબ UPSC પ્રિલિમ્સ 2023ની સૂચના બુધવાર ફેબ્રુઆરી 1ના રોજ બહાર પાડવામાં આવશે.

આયોગની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જાહેર કરવામાં આવશે. UPSC CSE Registration પણ નોટિફિકેશન આવતાની સાથે જ શરૂ થશે. જો તમે UPSC IAS પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તૈયાર થઈ જાઓ. બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ બહાર કાઢો અને તેમને તૈયાર રાખો.

આ પણ વાંચો : UPSC Civil Services 2021: UPSC સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું ટાઈમ-ટેબલ થયું જાહેર

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

UPSC પ્રિલિમ્સ રજીસ્ટ્રેશન આ રીતે કરો

UPSC પરીક્ષાથી બધા જ લોકો વાકેફ છે. આ પરીક્ષાના ફોર્મ તમારે ઓનલાઈન ભરવા પડશે.

આ માટે અહીં આપેલા સ્ટેપ્સને ફોલો કરો….

  1. UPSC ની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ.
  2. હોમ પેજ પર What’s New સેક્શનમાં નોટિફિકેશન મળશે. સૌ પ્રથમ આ આખી જાહેરાત સારી રીતે વાંચો. તેમાં આપેલી માર્ગદર્શિકા મુજબ તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરો.
  3. તમને આ વેબસાઇટ પર રજીસ્ટ્રેશનનું નેવિગેશન મળશે. આ સિવાય તમે upsconline.nic.in પર પણ જઈ શકો છો.
  4. યુપીએસસી ઓનલાઈન પર જાઓ અને તમારી બેઝિક માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરો.
  5. યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ થયા પછી તેની સાથે લોગિન કરો અને પછી UPSC Application Formમાં વિગતો ભરવાનું શરૂ કરો.
  6. બધા જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્કેન કરેલી કોપી અપલોડ કરો. તમારો ફોટો અને સિગ્નેચર બતાવેલા ફોર્મેટમાં અપલોડ કરો.
  7. UPSC પરીક્ષા ફી ઓનલાઈન ભરો. ફોર્મ સબમિટ કરો. ભરેલું ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.

તમને 2023 UPSC પરીક્ષાનું ફોર્મ ભરવા માટે 1 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી 2023 સુધીનો સમય આપવામાં આવશે. સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા રવિવાર, 28 મે, 2023ના રોજ દેશભરમાં લેવામાં આવશે.

UPSC IASની સાથે-સાથે ભારતીય વન સેવા એટલે કે IFS Exam 2023 માટેની અરજી પ્રક્રિયા પણ 1 ફેબ્રુઆરીથી જ શરૂ થશે.

UPSC પરીક્ષા પહેલા જોઈ લો આ એલર્ટ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને થોડાં દિવસો પહેલા એલર્ટ જાહેર કર્યું હતું. કહેવામાં આવ્યું હતું કે, નાની-નાની ભૂલો કરીને ઉમેદવારો પોતાને નુકસાન પહોંચાડે છે. આયોગે તે ભૂલો સુધારવાનો માર્ગ પણ જણાવ્યો છે.

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">