Supreme Court jobs 2022: સુપ્રીમ કોર્ટમાં આ પદ માટે બમ્પર ભરતી બહાર પડી, 40 હજારથી વધુનો મળશે પગાર

ભારતની સુપ્રીમ કોર્ટમાં કોર્ટ આસિસ્ટન્ટ (જુનિયર ટ્રાન્સલેટર) માટે જગ્યા ખાલી છે. આ જગ્યાઓની ભરતી માટે જોબ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કોઈપણ ઉમેદવારો કે, જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે અને તેઓ લાયક છે તેઓ છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે.

Supreme Court jobs 2022: સુપ્રીમ કોર્ટમાં આ પદ માટે બમ્પર ભરતી બહાર પડી, 40 હજારથી વધુનો મળશે પગાર
Supreme Court (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 6:10 PM

Supreme Court Junior Translator Vacancy: ભારતની સુપ્રીમ કોર્ટમાં કોર્ટ આસિસ્ટન્ટ (જુનિયર ટ્રાન્સલેટર) માટે જગ્યા ખાલી છે. આ જગ્યાઓની ભરતી માટે જોબ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કોઈપણ ઉમેદવારો કે, જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે અને તેઓ લાયક છે તેઓ છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે (Junior Translator jobs). અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2022 છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, અરજી કરતા પહેલા આપેલ તમામ માહિતી કાળજીપૂર્વક વાંચો. તમારી (Supreme Court Recruitment 2022) પાત્રતા પણ તપાસો.

કેવી રીતે થશે પસંદગી

કોર્ટ આસિસ્ટન્ટ (જુનિયર ટ્રાન્સલેટર) ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે, તેઓ પોસ્ટ માટે નિર્ધારિત પાત્રતાની શરતોને પૂર્ણ કરે છે. ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઉમેદવારની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી ઇન્ટરવ્યુની તારીખે તપાસવામાં આવશે. ટેસ્ટ / ઇન્ટરવ્યૂ પહેલાં અથવા પછી કોઈપણ સમયે ચકાસણી પર જો એવું જાણવા મળે છે કે ઉમેદવાર કોઈપણ પાત્રતાની શરતોને પૂર્ણ કરતો નથી, તો તેની ઉમેદવારી કોઈપણ સૂચના અથવા વધુ સંદર્ભ વિના રદ કરવામાં આવશે. અરજી કરવા માટે, ઉમેદવારોએ sci.gov.in ની મુલાકાત લેવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

અંગ્રેજીથી આસામ અનુવાદકની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને આસામી ભાષા સાથે સ્નાતક હોવું જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ. અંગ્રેજીથી બંગાળી અનુવાદક (English to Bengali)) અનુવાદક પાસે એક વિષય તરીકે બંગાળી ભાષામાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત અનુવાદકમાં પણ બે વર્ષનો અનુભવ જરૂરી છે. કોમ્પ્યુટરનું જ્ઞાન પણ જરૂરી છે. કોર્ટ આસિસ્ટન્ટ અંગ્રેજીથી તેલુગુ અનુવાદક (English to Telugu) માટે એક વિષય તરીકે અંગ્રેજી અને તેલુગુ સાથે સ્નાતકની ડિગ્રી જરૂરી છે. ઉપરાંત, અનુવાદકનો બે વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઈએ. વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. વધુ વિગતો માટે ઉમેદવારની સૂચના જુઓ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વય મર્યાદા

જુનિયર ટ્રાન્સલેટરની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઉપર અને 32 વર્ષથી ઓછી હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર SC/ST/OBC/PH/ભૂતપૂર્વ સૈનિકો અને સ્વતંત્રતા સેનાની શ્રેણીના આશ્રિતો માટે સામાન્ય વયમાં છૂટછાટ હશે. જે ઉમેદવારો અન્ય સરકારમાં કામ કરતા હોય તેમને ઉચ્ચ વયમાં છૂટછાટ લાગુ પડશે નહીં.

સત્તાવાર સૂચના જોવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો: IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે

આ પણ વાંચો: NBCC JE Recruitment 2022: જુનિયર એન્જિનિયરની જગ્યા માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, અહીં કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
g clip-path="url(#clip0_868_265)">