ICAI Foundation Result 2024 : CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ થયું જાહેર, 29.99 ટકા પાસ, ડાયરેક્ટ લિંક પરથી આ રીતે કરો ચેક

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ CA ફાઉન્ડેશનના ડિસેમ્બર અને જાન્યુઆરીના રિઝલ્ટ જાહેર કર્યા છે. આ રિઝલ્ટને ચેક કરવા માટે ઉમેદવારોએ ICAI પરીક્ષા icai.org અને icai.nic.in ની ઓફિશિયલ વેબસાઇટ્સની મુલાકાત લેવી પડશે.

ICAI Foundation Result 2024 : CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ થયું જાહેર, 29.99 ટકા પાસ, ડાયરેક્ટ લિંક પરથી આ રીતે કરો ચેક
ICAI Foundation Result 2024 declared
Follow Us:
| Updated on: Feb 08, 2024 | 11:36 AM

CA ફાઉન્ડેશનની પરીક્ષામાં આપનારા ઉમેદવારોની રાહ પૂરી થઈ ગઈ છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા CA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો ICAI CA પરીક્ષાની ઓફિશિયલ વેબસાઇટ icai.org અને icai.nic.in પર જઈને રિઝલિટ ચેક શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે એપ્લિકેશન નંબર અને પાસવર્ડની જરૂર પડશે.

એક્ઝામનું રિઝલ્ટ જાહેર

CA ફાઉન્ડેશન 2023 માટેની રજીસ્ટ્રેશન ICAIએ ડિસેમ્બર સુધી લીધા હતા. આ પરીક્ષા 31 ડિસેમ્બર, 2 જાન્યુઆરી, 4 જાન્યુઆરી અને 6 જાન્યુઆરીએ લેવામાં આવી હતી. હવે એક્ઝામનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારો નીચે આપેલા પગલાંને અનુસરીને સ્કોરકાર્ડ ચકાસી શકે છે.

CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ આ રીતે કરો ચેક

  • CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ- icai.org અથવા icai.nic.in ની મુલાકાત લો.
  • વેબસાઇટના હોમ પેજ પર લેટેસ્ટ અપડેટ્સની લિંક પર ક્લિક કરો.
  • આ પછી તમારે ICAI CA Foundation Result 2024 Declaredની લિંક પર જવું પડશે.
  • આગળના પેજ પર રિઝલ્ટ ચેકની લિંક પર ક્લિક કરો.
  • હવે માગેલી વિગતો સાથે લોગિન કરો.
  • લોગ ઇન કર્યા પછી રિઝલ્ટ ખુલશે.
  • રિઝલ્ટ ચેક કરીને આગળના ભવિષ્ય માટે પ્રિન્ટ આઉટ લો.

ICAI CA ફાઉન્ડેશન પરિણામ પાસ ટકાવારી?

સીએ ફાઉન્ડેશન ડિસેમ્બરની પરીક્ષામાં કુલ 1,37,153 ઉમેદવારોએ હાજરી આપી હતી. જેમાં છોકરાઓની સંખ્યા 71,966 અને છોકરીઓની સંખ્યા 65,187 હતી. ગઈકાલે 41,132 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી હતી. જેમાં 21, 728 છોકરાઓ અને 19, 404 છોકરીઓ છે. આ સ્થિતિમાં કુલ પાસ ટકાવારી 29.99% હતી.

ગુજરાતના આ છેડે બનેલી ટનલમાંથી પસાર થશે ભારતની પહેલી બુલેટ ટ્રેન, જુઓ તસવીર
ફોન ગમે ત્યાં મુકી દો છો..? આ ટિપ્સથી શોધો મોબાઈલ, સાઈલન્ટ ફોન પણ મળી જશે
આજનું રાશિફળ તારીખ 21-02-2024
વિરાટ કોહલી બીજી વખત પિતા બનતા જ બે અફવાઓ પર લાગ્યો પૂર્ણ વિરામ
વિરાટ-અનુષ્કાનો પુત્ર 'અકાય' જન્મથી જ કરોડપતિ, આટલી સંપત્તિનો છે માલિક
મોનાલિસાનો સિમ્પલ લુક જોઈ ફેન્સ થયા ફિદા, જુઓ ફોટો

ICAI દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 70% પરિણામ સાથે CA ફાઉન્ડેશન પાસ કરનાર ઉમેદવારોને ડિસ્ટિંક્શન મળશે. ICAI CMM ધીરજ ખંડેલવાલે પરિણામ અંગે માહિતી આપી દીધી હતી. મહેરબાની કરીને નોંધ કરો કે પરિણામ થોડા દિવસો માટે વેબસાઇટ પર એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં રિઝલ્ટ ચેક કર્યા પછી ચોક્કસપણે પ્રિન્ટ લો.

છેલ્લું પરિણામ કેવું હતું?

CA ફાઉન્ડેશન 2022ની પરીક્ષામાં કુલ 1,26,015 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 36,864 પાસ થયા હતા. એકંદરે 29.25% પાસ ટકાવારી નોંધાઈ હતી. ICAI દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર ગયા વર્ષે 29.57 ટકા પુરૂષ અને 28.88 ટકા મહિલા ઉમેદવારોએ CA ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી હતી.

Latest News Updates

અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી
અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
Ahmedabad : વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ
Ahmedabad : વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ PM મોદીના આગમન માટે કરાઈ તૈયારીઓ, જુઓ
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ PM મોદીના આગમન માટે કરાઈ તૈયારીઓ, જુઓ
વાળીનાથ મહોત્સવ, લાખો શ્રદ્ધાળુઓના પગરખાં સાચવવા માટે ખાસ વ્યવસ્થા
વાળીનાથ મહોત્સવ, લાખો શ્રદ્ધાળુઓના પગરખાં સાચવવા માટે ખાસ વ્યવસ્થા
ગરમા ગરમ ચાની અનોખી પરબ, તરભ વાળીનાથ મહોત્સવમાં વિશેષ વ્યવસ્થા, જુઓ
ગરમા ગરમ ચાની અનોખી પરબ, તરભ વાળીનાથ મહોત્સવમાં વિશેષ વ્યવસ્થા, જુઓ
અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો થયો વાયરલ
અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો થયો વાયરલ
ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ-ઊર્જા મંત્રી કનુ દેસાઈ
ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ-ઊર્જા મંત્રી કનુ દેસાઈ
અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ
અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ
દાંડિયા બજારમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી
દાંડિયા બજારમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">