AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat GLPC Recruitment 2021: ગુજરાતમાં પ્રોજેક્ટ મેનેજર સહીત કેટલીક જગ્યા છે ખાલી, જાણો વધુ વિગત

Gujarat GLPC Recruitment 2021: આ પોસ્ટ માટેની જાહેરાત અનુસાર અરજીની તારીખ 24 એપ્રિલ 2021 છે, આમાં કુલ 392 પોસ્ટ માટે ભરતી કરવામાં આવનારી છે

Gujarat GLPC Recruitment 2021: ગુજરાતમાં પ્રોજેક્ટ મેનેજર સહીત કેટલીક જગ્યા છે ખાલી, જાણો વધુ વિગત
ફાઈલ ફોટો
Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 13, 2021 | 2:49 PM
Share

Gujarat GLPC Recruitment 2021: ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) લિમિટેડ ને પ્રોજેક્ટ મેનેજર સહીત કેટલીક જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જાહેરાત મુજબ કુલ 392 જગ્યા માટે ભરતી કરવામાં આવનારી છે, ગુજરાતમાં નોકરી (Gujarat Government Job) મેળવવા માટે આ સોનેરી તક છે, આ જગ્યા (Gujarat GLPC Recruitment 2021) માટેની જાહેરાત તારીખ 8 એપ્રિલ 2021 કરવામાં આવી હતી આ પોસ્ટ માટે અરજી કરવાં માંગતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) લિમિટેડ ની સતાવાર વેબસાઈટ glpc.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે, આ પોસ્ટ (Gujarat GLPC Recruitment 2021) માટે કરેલ જાહેરાત મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2021 છે, અને જે ઉમેદવાર અરજી કરવાં માંગે છે તે ઉમેદવાર એક વખત સતાવાર વેબસાઈટ ની મુલાકાત જરૂર કરે

આ પોસ્ટ માટે કરશે ભરતી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) લિમિટેડ ને પ્રોજેક્ટ મેનેજર અને તાલુકા લાઇવલીહુડ મેનેજરની કુલ 392 પર ભરતી કરવામાં આવશે, આમાં આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર રાજ્ય (Assistant Project Manager State)ની 13 પોસ્ટ, આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર જીલ્લા (Assistant Project Manager District)ની 58 પોસ્ટ, તાલુકા લાઇવલીહુડ મેનેજરની 75 પોસ્ટ અને આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકાની 246 પોસ્ટ પર ભરતી થશે,

આ રીતે અરજી કરી શકાશે આ જગ્યા માટે અરજી કરવાં માટે નીચે આપેલી સ્ટેપ્સને મુજબ કરો પહેલ સતાવાર વેબસાઈટ glpc.co.in પર જાવ વેબસાઈટના મુખ્ય પેજ પર Careers with Us માં જાવ આમાં Contractual Recruitment for the post of “General Manager” and “Project Manager” પર ક્લિક કરો પછી Application Form પર ક્લિક કરો આમાં અરજી ફોમ બરાબર ભરી અરજી પ્રકિયા પૂરી કરો

આવશ્યક લાયકાત આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર અને તાલુકા લાઇવલીહુડ પ્રમોશનની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારનો પ્રાસંગિક અનુભવની સાથે માસ્ટર પાસ હોવી જોઈએ, આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકાની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારનો પ્રાસંગિક અનુભવની સાથે ગ્રેજ્યુએટની ડીગ્રી, પીજી હોવી જોઈએ

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">