બેંક ગ્રાહકો માટે ચિંતાના સમાચાર ! હવે આ બેંક ડોરસ્ટેપ બેંકિંગ માટે પણ ચાર્જ લેશે, જાણો કઈ સેવાઓ માટે કરવો પડશે ખર્ચ

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા નોટિસ જારી કરી કહેવામાં આવ્યું હતું કે 1 ઓગસ્ટથી ડોર સ્ટેપ બેંકિંગના કિસ્સામાં વિનંતી પર દરેક ગ્રાહક પાસેથી 20 રૂપિયા અને તે ઉપર જીએસટી વસુલવામાં આવશે.

બેંક ગ્રાહકો માટે ચિંતાના સમાચાર  ! હવે આ બેંક ડોરસ્ટેપ બેંકિંગ માટે પણ ચાર્જ લેશે, જાણો કઈ સેવાઓ માટે કરવો પડશે ખર્ચ
1 ઓગસ્ટથી ડોરસ્ટેપ બેંકિંગ માટે પણ ચાર્જ ચૂકવવા પડશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 8:32 AM

ઇન્ટરનેટ બેંકિંગથી લઈને એટીએમ સુધી રોકડ ઉપાડની સેવાઓ માટે બેન્કો દ્વારા સર્વિસ ચાર્જમાં વધારો થવાના કારણે ગ્રાહકો પહેલેથી જ ચિંતિત છે તેવામાં હવે કર્સ્ટમર્સ માટે વધુ  એક માઠાં સમાચાર આવ્યા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ પણ ડોરસ્ટેપ બેંકિંગ(Doorstep Banking) માટે સર્વિસ ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. હવે 1 ઓગસ્ટથી ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લેવા માટે વધારાના ચાર્જીસ ચૂકવવા પડશે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા નોટિસ જારી કરી કહેવામાં આવ્યું હતું કે 1 ઓગસ્ટથી ડોર સ્ટેપ બેંકિંગના કિસ્સામાં વિનંતી પર દરેક ગ્રાહક પાસેથી 20 રૂપિયા અને તે ઉપર જીએસટી વસુલવામાં આવશે. આમાં ફંડ ટ્રાન્સફરથી માંડીને બિલ પેમેન્ટ સુધીની સુવિધાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી IPPB માં ડોરસ્ટેપ બેંકિંગ માટે કોઈ ચાર્જ વસુલાતો ન હતો.

જાણો કે કઈ સેવા પર ચાર્જ લેવામાં આવશે 1. IPPB ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા માટે 20 રૂપિયા અને જીએસટીની ચૂકવવો પડશે. બીજી તરફ જો ફંડ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો પણ આ ચાર્જ વસુલવમાં આવશે 2. send money services એટલે કે પૈસા મોકલવા માટેની સૂચનાઓ , પીઓએસબી સ્વીપ ઇન અને પીઓએસબી સ્વીપ આઉટ સર્વિસ માટે ચાર્જ આપવો પડશે 3 . પોસ્ટના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, પીપીએફ, આરડી, એલએઆરડી માટે ચાર્જ ચૂકવવો પડશે 4. મોબાઈલ પોસ્ટપેડ બિલ પેમેન્ટ અને અન્ય બિલ ચુકવણી માટે ફી લાગશે 5. રિકવેસ્ટના કિસ્સામાં એકાઉન્ટ સેવાઓ હેઠળ ક્યૂઆર કોડ ઇશ્યૂ માટેનો ચાર્જ 20 રૂપિયા વત્તા જીએસટી હશે. આ ઉપરાંત યુપીઆઈ અને રોકડ ઉપાડ અને રોકડ થાપણ માટે રૂ 20 અને જીએસટી ચૂકવવો પડશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

NON  IPPB ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળશે નોટિસ અનુસાર જેઓ IPPBના ગ્રાહક નથી પણ તેઓ ડોર સ્ટેપ બેન્કિંગ હેઠળ કેટલીક સેવાઓનો લાભ લે છે તો તેઓ પાસે કોઈ વધારાનો શુલ્ક લેવામાં આવશે નહીં કારણ કે તે તમામ ચાર્જ સેવા માટે લેવામાં આવતી ફીમાં શામેલ કરવામાં આવશે. બેન્ક એઇપીએસ, ડાયરેક્ટ મની ટ્રાન્સફર, ચાઇલ્ડ એનરોલમેન્ટ લાઇટ ક્લાયંટ (CELC), ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની સેવાઓ પ્રદાન કરે છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">