Sovereign Gold કે Gold ETF રોકાણ માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ ? કોણ વધુ વળતર આપશે, જાણો વિગતવાર

શરૂઆતથી જ સોનુ(Gold) લોકોનું પસંદગીનું રોકાણ વિકલ્પો રહ્યું છે. કોરોના સંકટમાં પણ લોકો વધુને વધુ સોનામાં રોકાણ કરી રહ્યા છે.

Sovereign Gold કે Gold  ETF રોકાણ માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ ? કોણ વધુ વળતર આપશે, જાણો વિગતવાર
Symbolic Image
Follow Us:
| Updated on: Apr 24, 2021 | 5:15 PM

શરૂઆતથી જ સોનુ(Gold) લોકોનું પસંદગીનું રોકાણ વિકલ્પો રહ્યું છે. કોરોના સંકટમાં પણ લોકો વધુને વધુ સોનામાં રોકાણ કરી રહ્યા છે. હાલ સોનામાં રોકાણના ઘણા વિકલ્પો છે જેમાં સોવરિન ગોલ્ડ(sovereign gold) બોન્ડ અને ગોલ્ડ ઇટીએફ (Gold ETF) ઘણા લોકપ્રિય છે. બંનેમાં સારું વળતર મળે છે પરંતુ કઈ યોજના વધુ ફાયદાકારક છે તે જાણવા આ બાબતોની તુલના કરી શકાય છે.

ગોલ્ડ ઇટીએફ ટૂંકા ગાળા માટે ફાયદાકારક જો તમે ટૂંકા ગાળા માટે સોનામાં રોકાણ કરવા માંગો છો તો તમારા માટે ગોલ્ડ ઇટીએફ એક સારો વિકલ્પ છે. આમાં રોકાણકારને પોતાની ઇચ્છા પ્રમાણે પૈસા ઉપાડવાની છૂટ છે. તમે તેને તમારી સ્વતંત્ર ઇચ્છા પર ખરીદી અને વેચી શકો છો.

પરચેઝ ચાર્જ ઓછો છે ફિઝિકલ ગોલ્ડ જેમકે જવેલરીની તુલનામાં ગોલ્ડ ઇટીએફના પરચેઝ ચાર્જ ઓછા લાગે છે. આ સિવાય તેમાં 100 ટકા શુદ્ધતાની ખાતરી આપવામાં આવે છે. SIP દ્વારા રોકાણ કરવાનો વિકલ્પ પણ છે. લોન લેવા માટે ગોલ્ડ ઇટીએફનો ઉપયોગ સિક્યોરિટી તરીકે પણ થઈ શકે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સોવરેન ગોલ્ડ બોન્ડ લોન્ગ ટર્મ માટે અસરકારક ટેક્સ અને રોકાણના નિષ્ણાતોના જણાવ્યા મુજબ મધ્યમ અને લાંબા ગાળાના રોકાણકારો માટે સોવરિન ગોલ્ડ બોન્ડ વધુ સારા છે. જો કે તેમાં 8 વર્ષનો લોકઇન પિરિયડ છે એટલે કે, આ પહેલાં તમે તેમાંથી પૈસા કાઢી શકતા નથી. જોકે લોક ઈન પિરિયડ બાદ પાકટી રકમ પર આવકવેરા છૂટની સાથે નિશ્ચિત વળતર મળેછે.

1 ગ્રામ થી ખરીદી કરી શકો છો સોવરિન ગોલ્ડ બોન્ડ્સ રૂપિયામાં ખરીદી શકાય છે અને તેનું મૂલ્ય વિવિધ ગ્રામ સોનામાં રાખવામાં આવશે. બોન્ડમાં લઘુત્તમ રોકાણ 1 ગ્રામ કરી શકાય છે જ્યારે કોઈ વ્યક્તિ માટે રોકાણની મહત્તમ મર્યાદા 4 કિલો નક્કી કરવામાં આવી છે. આ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">