AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sports Budget 2026 : ભારતમાં રમતગમત ક્ષેત્રને મોટું પ્રોત્સાહન, રમતગમતના સામાન માટે ‘સમર્થ પહેલ’નો પ્રસ્તાવ

Sports Budget 2026 : કેન્દ્રીય નાણામંત્રી રવિવારે 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. એશિયન ગેમ્સ અને ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને રમતગમતના બજેટમાં વધારો થવાની અપેક્ષા પહેલાથી જોવા મળી હતી.

Sports Budget 2026 : ભારતમાં રમતગમત ક્ષેત્રને મોટું પ્રોત્સાહન, રમતગમતના સામાન માટે 'સમર્થ પહેલ'નો પ્રસ્તાવ
| Updated on: Feb 01, 2026 | 12:03 PM
Share

Nirmala Sitharaman on Sports Budget કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ રવિવાર, 1 ફેબ્રુઆરીના રોજ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. રમતગમતના બજેટમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે, એશિયન ગેમ્સ (19 સપ્ટેમ્બર – 4 ઓક્ટોબર, જાપાન) અને કોમનવેલ્થ ગેમ્સ (23 જુલાઈ – 2 ઓગસ્ટ, ગ્લાસગો) યોજાશે,

ખેલો ઇન્ડિયા મિશનની સ્થાપના

ખેલો ઇન્ડિયા મિશનની સ્થાપના કરવામાં આવશે. આ પહેલ હેઠળ આગામી 10 વર્ષોમાં કાર્ય હાથ ધરવામાં આવશે. આ પહેલ હેઠળ તાલીમ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. કોચ અને સહાયક સ્ટાફને વ્યવસ્થિત રીતે તાલીમ આપવામાં આવશે. સ્પર્ધાઓ અને લીગ યોજાશે. તાલીમ અને સ્પર્ધા માટે રમતગમતનું માળખાગત વિકાસ કરવામાં આવશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે,હું ઉચ્ચ ગુણવત્તાવાળા રમતગમતના સામાનના ઉત્પાદન અને સંશોધન માટે સમર્પિત પહેલનો પ્રસ્તાવ મૂકું છું.

ગયા વર્ષે, તેમાં વધારો થયો હતો

કેન્દ્ર સરકારે ગયા વર્ષે રમતગમતના બજેટમાં 352 કરોડનો વધારો કર્યો હતો. 2025-26 નાણાકીય વર્ષ માટે રમતગમતને 3,794.30 કરોડ મળ્યા હતા, જે 2024-25 નાણાકીય વર્ષ માટે 3,442.32 કરોડથી 352 કરોડનો વધારો છે. ગયા વર્ષે, રમતગમત મંત્રાલયને 1,000 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

પ્રતિભાશાળી ઉભરતા ખેલાડીઓને સુવિધાઓ પૂરી પાડવા માટે દેશભરમાં સેંકડો ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (KISCE) ની સ્થાપના કરવામાં આવી છે. ઘણા ખેલો ઇન્ડિયા એથ્લેટ્સ ઓલિમ્પિક ટીમમાં પણ સ્થાન મેળવે છે. ધિનિધિ દેશિંગુ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">