TESLA મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ ખોલશે, જાણો વિગતવાર

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા(TESLA ) ટૂંક સમયમાં ભારતમાં તેની ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહી છે. આ માટે કંપની લોઅર પરેલ-વરલી(Lower Parel-Worli ) મુંબઇમાં પોતાનું પહેલું શોરૂમ ખોલવાની વિચારણા કરી રહી છે.

TESLA મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ ખોલશે, જાણો વિગતવાર
ELON MUSK - CEO - TESLA
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 7:58 AM

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા(TESLA ) ટૂંક સમયમાં ભારતમાં તેની ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહી છે. આ માટે કંપની લોઅર પરેલ-વરલી(Lower Parel-Worli ) મુંબઇમાં પોતાનું પહેલું શોરૂમ ખોલવાની વિચારણા કરી રહી છે. નિષ્ણાતો માને છે કે એલોન મસ્ક(ELON MUSK) મુંબઇના સૌથી પોશ વિસ્તારમાં તેની કંપનીનો પહેલો શોરૂમ ખોલવા માંગે છે તેથી જ કંપનીએ લોઅર પરેલ-વર્લીની પસંદગી કરી છે. ચાલો જાણીએ ટેસ્લા પોતાનો પ્રથમ શોરૂમ કેટલા સમય ખોલવા જઈ રહી છે.

ટેસ્લાની હેડ ઓફિસ બેંગલુરુમાં બનશે ટેસ્લાએ બેંગલુરુમાં પહેલાથી જ તેની ઓફિસ રજીસ્ટર કરાવી છે પરંતુ એક નવા અહેવાલમાં જણાવાયું છે કે કંપની મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ શરૂ કરશે. શક્ય છે કે બેંગલુરુમાં ટેસ્લાની ભારતમાં હેડ ઓફિસ બનશે જ્યારે મુંબઈ તેની પ્રાદેશિક કચેરી બનશે. મસ્ક દ્વારા ટેસ્લાના ભારત આવવાની પુષ્ટિ થયા પછી કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે યુએસ સ્થિત ઇલેક્ટ્રિક વ્હિકલ અને ક્લીન એનર્જી કંપની અહીં તેના યુનિટ સ્થાપશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મનુજ ખુરાનાને સીઈઓની જવાબદારી સોંપાઈ ટેસ્લાએ ભારતમાં કંપનીની કામગીરી જોવા માટે આઈઆઈએમ બેંગ્લોરના પૂર્વ વિદ્યાર્થી મનુજ ખુરાનાને જવાબદારી સોંપી છે. મનુજ કેલિફોર્નિયાથી જ ભારતમાં કંપનીના કામની દેખરેખ રાખશે. તે ભારત પ્રમાણે ટેસ્લાની વ્યૂહરચના તૈયાર કરશે. આ સાથે કંપનીએ નિશાંતને ચાર્જિંગ મેનેજર તરીકે રોક્યા છે જે ભારતમાં રહીને ટેસ્લા માટે કામ કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">