Stock Update : શેરબજારના ઉતાર – ચઢાવ વચ્ચે કરો એક નજર આજના Top Gainer અને Top Loser સ્ટોક્સ ઉપર

ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જયારે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

Stock Update : શેરબજારના ઉતાર - ચઢાવ વચ્ચે કરો એક નજર આજના Top Gainer અને Top Loser સ્ટોક્સ ઉપર
Dalal Street
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 10:18 AM

મજબૂત વૈશ્વિક સંકેતો સાથે સારી શરૂઆત બાદ શેરબજાર લાલ નિશાન નીચે સરક્યા બાદ ફરી રિકવર થયો છે.એચડીએફસી ટ્વિન્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેઓ સેન્સેક્સ 30ના ટોપ લૂઝર્સમાં સામેલ છે. આજના કારોબારમાં બેંક અને ફાયનાન્શીયલ શેર્સમાં નબળાઈ જોવા મળી રહી છે. FMCG સેક્ટર પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. જો કે ઓટો અને ફાર્મા શેરોમાં સારી ખરીદારી છે. આઈટી, મેટલ અને અન્ય ઈન્ડેક્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

HDFC ટ્વિન્સ ઉપરાંત આજના ટોપ લુઝર્સમાં NESTLEIND, AXISBANK, KOTAKBANK, POWERGRID, ITC અને BAJAJFINSV નો સમાવેશ થાય છે. આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફટીમાં ઘટાડો દેખાયો છે.

ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જયારે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. પ્રારંભિક કારોબારમાં શેર્સમાં થયેલા વધારા – ઘટાડા ઉપર કરીએ એક નજર

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

લાર્જકેપ વધારો : હિરો મોટોકૉર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, ડિવિઝ લેબ, ઓએનજીસી, બજાજ ઑટો અને ટાટા મોટર્સ ઘટાડો : બ્રિટાનિયા, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી બેન્ક, પાવર ગ્રિડ, એચડીએફસી અને એચડીએફસી લાઈફ

મિડકેપ વધારો : ટીવીએસ મોર્ટર, ભારત ઈલેક્ટ્રિક, આદિત્ય બિરલા ફેશન, અદાણી પાવર અને આઈઆરસીટીસી ઘટાડો : જેએસડબ્લ્યુ એનર્જી, યુનિયન બેન્ક, એયુ સ્મૉલ ફાઈનાન્સ, કેનેરા બેન્ક અને વર્હ્લપુલ

સ્મોલકેપ વધારો : મંગલમ ઑર્ગેનિક, અલગી ઈક્વિપમેન્ટ, શોભા, એસ એચ કેલકર અને પ્રિન્સ પાઈપ્સ ઘટાડો : ઉજ્જીવન સ્મૉલકેપ, માસ ફાઈનાન્શિયલ, રૂશિલ ડેકોર, એનજીએલ ફાઈન કેમિકલ અને તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ

એક નજર NIFTY -50 ઇન્ડેક્સમાં આજના TOP – GAINERS અને TOP – LOSERS ઉપર કરો.

TOP – GAINERS

Company Name High Low Last Price Prev Close Change Gain(%)
M&M 884.5 862.6 876.9 859.5 17.4 2.02
HERO MOTOCORP 2,750.00 2,683.60 2,727.90 2,682.90 45 1.68
BAJAJ AUTO 3,835.00 3,777.30 3,829.00 3,777.30 51.7 1.37
ONGC 158.15 155 156.8 154.9 1.9 1.23
TATA MOTORS 509.25 503.5 507.45 501.4 6.05 1.21

TOP – LOSERS

Company Name High Low Last Price Prev Close Change Gain(%)
BRITANIA 3,634.00 3,535.15 3,618.85 3,717.70 -98.85 -2.66
POWER GRID CORP 190.35 187.05 187.4 189.15 -1.75 -0.93
HDFC 2,966.95 2,933.45 2,955.40 2,979.55 -24.15 -0.81
HFDC BANK 1,594.60 1,582.60 1,587.50 1,600.25 -12.75 -0.8
NESTLE 19,045.00 18,880.00 18,904.50 19,049.25 -144.75 -0.76

 આ પણ વાંચો : Sapphire Food IPO : KFC -Pizza Hut ઓપરેટર કંપની લાવી કમાણીની તક, રોકાણ પહેલા કંપની વિશે જાણો વિગતવાર

આ પણ વાંચો : Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની સારી શરૂઆત, SENSEX 60609 ઉપર ખુલ્યો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">