Share Market : 3 દિવસના ઘટાડા પછી માર્કેટ બાઉન્સબેક થયું, સેન્સેક્સ 303 પોઈન્ટ વધ્યો તો નિફ્ટી 17,950ની ઉપર બંધ થયો

Share Market : છેલ્લા કારોબારમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 281.14 લાખ કરોડ રહ્યું જ્યારે ગુરુવારે તે 279.93 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં 1.21 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

Share Market : 3 દિવસના ઘટાડા પછી માર્કેટ બાઉન્સબેક થયું, સેન્સેક્સ 303 પોઈન્ટ વધ્યો તો નિફ્ટી 17,950ની ઉપર બંધ થયો
share Market bounced after flat opening
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 9:01 AM

ત્રણ દિવસ સુધી સતત ઘટાડા સાથે બંધ થયા બાદ ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે તેજીમાં બંધ  થયું હતું. જો કે શુક્રવારે  સવારે અને દિવસના વેપારમાં બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું પરંતુ નીચલા સ્તરેથી સેન્સેક્સમાં 600થી વધુ અને નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. બેન્કિંગ અને આઈટી શેરોએ બજારને ટેકો આપવાનું કામ કર્યું છે. જે બાદ આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 60,261 પર અને NSE નિફ્ટી 92 પોઈન્ટના વધારા સાથે 17,950 પોઈન્ટ પર બંધ થયો હતો.

સેક્ટરની સ્થિતિ

શુક્રવારે  બેંકિંગ, આઈટી, ઓટો સેક્ટરમાં બજારમાં શાનદાર રિકવરી જોવા મળી જેના કારણે બજાર તેજીમાં બંધ થયું હતું. આ સેક્ટર્સના શેર્સમાં તેજી જોવા મળી હતી. મેટલ્સ, એનર્જી સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી જ્યારે નિફ્ટી મિડકેપ શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.  સ્મોલકેપ્સે વેગ પકડ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 13 શેરો ઘટ્યા હતા. સેન્સેક્સની 30 પૈકી 21 સ્ક્રીપ્સમાં વધારો અને 9 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો.

Index Current % Change Open High Low Prev. Close 52w High 52w Low
NIFTY BANK 42,371.25 0.69 42,171.25 42,453.95 41,885.60 42,082.25 44,151.80 32,155.35
NIFTY AUTO 12,832.40 0.49 12,797.50 12,883.90 12,724.05 12,769.40 13,544.90 9,226.95
NIFTY FIN SERVICE 18,646.20 0.57 18,567.15 18,682.45 18,453.90 18,540.05 19,515.90 14,857.30
NIFTY FMCG 43,955.60 -0.02 44,013.60 44,200.55 43,741.45 43,966.35 46,331.20 33,407.55
NIFTY IT 28,933.75 0.74 28,717.00 29,060.95 28,292.30 28,720.30 36,813.10 26,186.70
NIFTY MEDIA 1,972.35 0.6 1,966.55 1,975.45 1,954.75 1,960.60 2,484.70 1,752.20
NIFTY METAL 6,869.80 1.27 6,800.70 6,879.15 6,790.90 6,783.65 6,907.35 4,437.30
NIFTY PHARMA 12,668.80 -0.02 12,689.95 12,689.95 12,589.60 12,671.45 13,972.45 11,726.40
NIFTY PSU BANK 4,279.95 1.35 4,237.20 4,289.10 4,217.70 4,223.10 4,617.40 2,283.85
NIFTY PVT BANK 21,600.80 0.74 21,487.70 21,636.70 21,343.65 21,441.70 22,491.65 16,280.15
NIFTY REALTY 426.4 0.29 425.65 427.3 422.95 425.15 500.35 365.75

રોકાણકારોની સંપત્તિમાં વધારો

છેલ્લા કારોબારમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 281.14 લાખ કરોડ રહ્યું જ્યારે ગુરુવારે તે 279.93 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં 1.21 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Nifty માં આ શેર્સમાં વૃદ્ધિ નોંધાઈ

Company Name High Low Last Price Prev Close Change % Gain
IndusInd Bank 1,237.30 1,210.10 1,234.40 1,209.15 25.25 2.09
Adani Enterpris 3,736.05 3,642.20 3,721.15 3,647.20 73.95 2.03
Tata Steel 121.6 118.15 120.45 118.1 2.35 1.99
Tata Steel 121.6 118.15 120.45 118.1 2.35 1.99
Eicher Motors 3,196.00 3,060.00 3,162.05 3,103.25 58.8 1.89
Infosys 1,519.40 1,468.00 1,503.65 1,480.60 23.05 1.56
ICICI Bank 874.9 858.3 873.45 860.65 12.8 1.49
BPCL 351.15 342.05 350.1 345.05 5.05 1.46
Divis Labs 3,359.35 3,307.50 3,351.70 3,305.30 46.4 1.4
Bajaj Finance 5,985.00 5,872.00 5,977.80 5,898.40 79.4 1.35
UltraTechCement 7,258.00 7,138.00 7,248.90 7,153.35 95.55 1.34
HUL 2,639.25 2,566.65 2,624.00 2,590.05 33.95 1.31
Hero Motocorp 2,744.90 2,683.30 2,728.45 2,694.25 34.2 1.27
TCS 3,379.00 3,305.00 3,374.55 3,334.35 40.2 1.21
NTPC 168.15 165.5 167.8 165.95 1.85 1.11
HDFC Life 607.6 596.35 604.5 598.4 6.1 1.02
Maruti Suzuki 8,500.05 8,351.00 8,453.40 8,369.20 84.2 1.01
Bajaj Auto 3,617.85 3,555.15 3,605.30 3,570.30 35 0.98
Bharti Airtel 765.95 752 764.3 756.9 7.4 0.98
SBI 602.9 593.65 600.1 594.9 5.2 0.87
Britannia 4,370.70 4,287.45 4,336.10 4,299.25 36.85 0.86
Grasim 1,671.45 1,641.15 1,655.10 1,642.40 12.7 0.77
JSW Steel 771.95 761.7 768.5 763.45 5.05 0.66
M&M 1,337.00 1,311.60 1,328.15 1,319.90 8.25 0.63
Cipla 1,070.60 1,053.25 1,067.75 1,061.15 6.6 0.62
Hindalco 490 482.65 488.5 485.65 2.85 0.59
HCL Tech 1,084.00 1,041.00 1,077.80 1,071.65 6.15 0.57
Coal India 215.7 213.55 215.1 213.9 1.2 0.56
ONGC 147.5 145.9 146.95 146.15 0.8 0.55
HDFC 2,631.10 2,590.60 2,621.65 2,612.80 8.85 0.34
Bajaj Finserv 1,399.85 1,374.35 1,391.15 1,387.80 3.35 0.24
Bajaj Finserv 1,399.85 1,374.35 1,391.15 1,387.80 3.35 0.24
Dr Reddys Labs 4,341.70 4,290.00 4,320.40 4,310.60 9.8 0.23
Power Grid Corp 215.35 213.3 214 213.5 0.5 0.23
Adani Ports 800.25 786 794.65 792.95 1.7 0.21
Tech Mahindra 1,009.00 986.3 1,003.15 1,001.55 1.6 0.16
UPL 723.6 714.4 718.8 717.8 1 0.14
HDFC Bank 1,609.90 1,586.00 1,600.65 1,599.40 1.25 0.08
Kotak Mahindra 1,787.30 1,759.00 1,780.30 1,779.50 0.8 0.04

ગુરુવારે બજાર લાલ નિશાન સાથે બંધ થયું  હતું

પાછલા ટ્રેડિંગ સેશનમાં BSE નો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ગુરુવારે 147.47 પોઈન્ટ્સ અથવા 0.25% ના ઘટાડા સાથે 59,958.03 ના સ્તર પર બંધ થયા હતા. તે જ સમયે નિફ્ટી 37.50 પોઈન્ટ એટલે કે 0.21 ટકાના ઘટાડા સાથે 17858.20 ના સ્તર પર બંધ થયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">