Good News For Gautam Adani : નેશનલ સ્ટોક એક્સચેન્જના આ નિર્ણય બાદ અદાણીના શેરમાં તેજી આવી શકે છે!!! વાંચો સંપૂર્ણ અહેવાલ

Good News For Gautam Adani : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે અદાણી પાવર અને અદાણી વિલ્મરના શેર અપર સર્કિટને સ્પર્શ્યા હતા. અદાણી પાવરનો શેર રૂ. 155 પર બંધ રહ્યો હતો. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 432.80 રૂપિયા છે. ગયા વર્ષે 22 ઓગસ્ટે તે આ સ્તરે પહોંચ્યું હતું.

Good News For Gautam Adani : નેશનલ સ્ટોક એક્સચેન્જના આ નિર્ણય બાદ અદાણીના શેરમાં તેજી આવી શકે છે!!! વાંચો સંપૂર્ણ અહેવાલ
Gautam Adani, CMD of Adani Group
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 9:40 AM

Good News For Gautam Adani :  NSEએ મુશ્કેલીમાં મુકાયેલા દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સારા સમાચાર આપ્યા છે. NSE એ તેની અર્ધવાર્ષિક સમીક્ષામાં નિફ્ટી 50 ઇન્ડેક્સમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ અન્ય મુખ્ય સૂચકાંકોના ઘટકો બદલ્યા છે. અદાણી ગ્રુપને બે કંપનીઓ અદાણી પાવર અને અદાણી વિલ્મરને કેટલાક ઈન્ડેક્સમાં સ્થાન મળ્યું છે. અદાણી વિલ્મર નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી 100 ઈન્ડેક્સમાં સામેલ છે જ્યારે અદાણી પાવર નિફ્ટી 500, નિફ્ટી 200, નિફ્ટી મિડકેપ 100, નિફ્ટી મિડકેપ 150, નિફ્ટી લાર્જ મિડકેપ 250 અને નિફ્ટી મિડકેપ 400 ઈન્ડેક્સમાં સામેલ છે.

એક્સચેન્જનું કહેવું છે કે આ ફેરફારો 31 માર્ચથી અમલમાં આવશે. જોકે  Paytm ની પેરન્ટ કંપની One 97 Communications ને નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી 100માંથી હટાવીને નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી મિડકેપ 150 ઈન્ડેક્સમાં મૂકવામાં આવી છે.

નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સમાં અદાણી વિલ્મરની સાથે એબીબી ઈન્ડિયા, કેનેરા બેંક, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને વરુણ બેવરેજીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ Paytm સિવાય Biocon, Bandhan Bank, Emphasis અને Gland Pharmaને બાકાત રાખવામાં આવ્યા છે. Paytm ની ઇશ્યૂ કિંમત 2150 રૂપિયા હતી પરંતુ તે ક્યારેય આ સ્તરે પહોંચી નથી. શુક્રવારે તે રૂ. 626.30 પર બંધ રહ્યો હતો. અદાણી પાવર ઉપરાંત એપોલો ટાયર્સ, સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ, દેવયાની ઈન્ટરનેશનલ, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન, NHPC, NMDC અને પિરામલ એન્ટરપ્રાઈઝને નિફ્ટી 200માં સ્થાન મળ્યું છે. બીજી તરફ ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ઈમામી, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ, ICICI સિક્યોરિટીઝ, ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ, ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, લિન્ડે ઈન્ડિયા, નેશનલ એલ્યુમિનિયમ કંપની, નિપ્પોન લાઈફ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટને બાકાત રાખવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અદાણીના શેરની છેલ્લી સ્થિતિ (17 Feb, 3:30 pm Update)

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે અદાણી પાવર અને અદાણી વિલ્મરના શેર અપર સર્કિટને સ્પર્શ્યા હતા. અદાણી પાવરનો શેર રૂ. 155 પર બંધ રહ્યો હતો. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 432.80 રૂપિયા છે. ગયા વર્ષે 22 ઓગસ્ટે તે આ સ્તરે પહોંચ્યું હતું. બીજી તરફ, અદાણી વિલ્મરનો શેર શુક્રવારે રૂ. 438 પર બંધ થયો હતો. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 878.35 રૂપિયા છે. 24 જાન્યુઆરીના એક રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથ દાયકાઓથી સ્ટોકની હેરાફેરી અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. જો કે, અદાણી ગ્રુપે આ અહેવાલને જુઠ્ઠાણાનો પોટલો ગણાવ્યો હતો અને તેને ભારત વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું.

Company Last Price Change % Prev Close 
Adani Enterpris 1,722.70 -73.90 (-4.11%) 1,796.60
Adani Green Ene 628.65 +12.35 (2.00%) 616.30
Adani Ports 578.65 +1.45 (0.25%) 577.20
Adani Power 155.15 +7.35 (4.97%) 147.80
Adani Total Gas 971.50 -51.10 (-5.00%) 1,022.60
Adani Trans 920.40 -48.15 (-4.97%) 968.55
Adani Wilmar 438.25 +20.85 (5.00%) 417.40
Ambuja Cements 353.30 +5.50 (1.58%) 347.80
ACC 1,839.40 -2.25 (-0.12%) 1,841.65

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">