Stock Update : આજના કારોબારના અંતે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update :આજના કારોબારમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ અને  નિફટી ૧ ટકા આસપાસ ઘટાડો દર્જ કરી ચુક્યા છે.

Stock Update : આજના કારોબારના અંતે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
| Updated on: May 04, 2021 | 4:40 PM

Stock Update :આજના કારોબારમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ અને  નિફટી ૧ ટકા આસપાસ ઘટાડો દર્જ કરી ચુક્યા છે. આજના કારોબારમાં બેન્કિંગ, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ઑટો, ફાર્મા, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી રહી છે જ્યારે પીએસયુ બેન્ક શેરોમાં ખરીદારી જોવાને મળી છે.

આજના કારોબારના અંતે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટયા : ટાટા કંઝ્યુમર, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ, રિલાયન્સ, ડિવિઝ લેબ, સન ફાર્મા અને હિંડાલ્કો વધ્યા : એસબીઆઈ લાઈફ, બીપીસીએલ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ અને ટીસીએસ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મિડકેપ શેર ઘટયા : ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ, જુબિલન્ટ ફૂડ્ઝ, ગ્લેનમાર્ક, ગ્લેન્ડ અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ વધ્યા : ન્યુ ઈન્ડિયા એસ્યોર, યુનિયન બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને ભારત ફોર્જ

સ્મૉલકેપ શેર ઘટયા : અવધ શુગર, ઉત્તમ શુગર, રિલાયન્સ ઈન્ફ્રા, દાલમિયા શુગર અને ત્રિવેણી એન્જિનયર વધ્યા : એક્સેલ, ટાટા સ્ટીલ, એન્જલ બ્રોકિંગ, ટાટા એલેક્સી અને એબી મની

Latest News Updates

ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">