Stock Update : શેરબજારના ફ્લેટ કારોબાર વચ્ચે સ્ટોકના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર

આઈટી, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો દેખાયો છે.

Stock Update : શેરબજારના ફ્લેટ કારોબાર વચ્ચે સ્ટોકના ઉતાર - ચઢાવ ઉપર કરો એક નજર
symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 10:14 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર પ્રારંભિક ઉતાર – ચઢાવ દર્શાવી રહ્યાછે. નિફ્ટી 17900 અને સેન્સેક્સ 60000 નીચે નીચલા સ્તરે સરક્યા હતા. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ઉછળીને કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં નજીવો વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી લીલા નિશાનમાં છે.

આઈટી, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો દેખાયો છે.

બજારના ફ્લેટ કારોબાર વચ્ચે શેરના ઉતાર – ચઢાવ ઉપર કરીએ એક નજર

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

લાર્જકેપ ઘટાડો : એચસીએલ ટેક, ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એશિયન પેંટ્સ અને સિપ્લા વધારો : કોલ ઈન્ડિયા, એનટીપીસી, આઈઓસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રિડ અને ઓએનજીસી

મિડકેપ ઘટાડો : બજાજ હોલ્ડિંગ, એમફેસિસ, ટોરેન્ટ ફાર્મા, ઓબરૉય રિયલ્ટી અને જેએસડબ્લ્યુ એનર્જી વધારો : આઈઆરસીટીસી, યુનિયન બેન્ક, વર્હ્લપુલ, કંટેનર કૉર્પ અને બીએચઈએલ

સ્મોલકેપ ઘટાડો : એનટોનિ વેસ્ટ, વી2 રિટેલ, રત્નઈન્ડિયા એન્ટરપ્રાઈઝ, પ્રાઈમ ફોક્સ અને ઝેન ટેક વધારો : સેંટ-ગોબેન, ઝુઆરી એગ્રો કેમિકલ્સ, નેલ્કો, બીએલએસ ઈન્ટરેનશન અને મનાલી પેટ્રો

આજે પ્રારંભિક કારોબામાં ઉતાર -ચઢાવ આજે સપ્તાહના બીજા દિવસે શેરબજાર(Share Market) લીલા નિશાનમાં ખુલ્યું પરંતુ કારોબારના ગણતરીના સમયમાં લાલ નિશા નીચે સરકી ગયું હતું.આજે સેન્સેક્સ(Sensex) 60,285 ના સ્તરે ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,906 પર કારોબાર શરૂ કર્યો હતો.

શરૂઆતી વેપારમાં સેન્સેક્સ 60,288 સુધી ઉછળ્યા બાદ લપસીને 60000 નીચે પહોંચ્યો હતો. સેન્સેક્સ 59,954.13 સુધી નીચલા સ્તરે દેખાયો હતો. નિફ્ટીની વાત કરીએતો નિફટી 17,906 અંક ઉપર ખુલ્યા બાદ 17,912.85 સુધી આજના ઉપલા સ્તરે દેખાયો હતો જોકે બાદમાં વેચવાલીના પગલે સૂચકાંક નીચે ઉતર્યો હતો. ઇન્ડેક્સ 17,827 સુધી આજના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.

આ IPO ના શેરનું આજે એલોટમેન્ટ થશે પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ લિમિટેડના IPO(Paras Defence IPO Share Allotment) ને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ IPOને લગભગ 304 ગણું સબ્સ્ક્રિપશન મળ્યું છે. તે ચાલુ વર્ષ અને વર્ષ 2020 નો સૌથી વધુ સબ્સ્ક્રાઇબ ઇશ્યૂ બની ગયો છે. છૂટક રોકાણકારો અથવા સંસ્થાના રોકાણકારો, દરેક વ્યક્તિએ આમાં ઘણો રસ દર્શાવ્યો છે. આ IPO 1 ઓક્ટોબરના રોજ બજારમાં લિસ્ટેડ થવા જઈ રહ્યો છે.

જો તમે ઇશ્યુમાં નાણાં રોક્યા હતા તો તમને 28 સપ્ટેમ્બરે એટલેકે આજે શેર ફાળવવામાં આવશે, જે 30 સપ્ટેમ્બર સુધીમાં ડિમેટ ખાતામાં આવશે. સબ્સ્ક્રિપ્શનને જોતા શેરનું લિસ્ટિંગ સારા પ્રીમિયમ પર થઇ શકે છે.

આ પણ વાંચો :  Paras Defence IPO Share Allotment: વર્ષના સૌથી સફળ IPO ના શેરની થઇ રહી છે ફાળવણી,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ ?

આ પણ વાંચો : Share Market : પ્રારંભિક કારોબારમાં શેરબજાર લાલ નિશાન નીચે દેખાયું, SENSEX 60000 નીચે સરક્યો

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">