STOCK UPDATE : પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સમાં થયેલી વધ-ઘટ ઉપર કરો એક નજર

STOCK UPDATE : ભારતીય શેરબજાર(SHARE MARKET)માં પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવ નજરે પડી રહ્યો છે. બજારની કોઈ સ્પષ્ટ ગતિ નજરે પડી રહી નથી.

STOCK UPDATE : પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સમાં થયેલી વધ-ઘટ ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 18, 2021 | 10:29 AM

STOCK UPDATE : ભારતીય શેરબજાર(SHARE MARKET)માં પ્રારંભિક કારોબારમાં ઉતાર-ચઢાવ નજરે પડી રહ્યો છે. બજારની કોઈ સ્પષ્ટ ગતિ નજરે પડી રહી નથી. આજે બેન્કિંગ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, આઈટી, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે ઑટો, ફાર્મા અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યુ છે.પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સમાં થયેલી વધ-ઘટ ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર વધ્યા : ગેલ, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, એસબીઆઈ, હિંડાલ્કો, ઈન્ફોસિસ અને આઈઓસી ઘટ્યા : આઈસીઆઈસીઆઈ બેન્ક, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક, કોલ ઈન્ડિયા, યુપીએલ અને ડૉ.રેડ્ડીઝ

મિડકેપ શેર વધ્યા : બેન્ક ઑફ ઈન્ડિયા, યુનિયન બેન્ક, ન્યુ ઈન્ડિયા એસ્યોર, ઈન્ફો એજ અને એબી કેપિટલ ઘટ્યા : શ્રીરામ ટ્રાન્સફર, અપોલો હોસ્પિટલ, વોલ્ટાસ, બજાજ હોલ્ડિંગ્સ અને બાયોકોન

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સ્મૉલકેપ શેર વધ્યા : સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, ટીસીએનએસ ક્લોથિંગ, તેજસ નેટવર્ક્સ અને વૈભવ ગ્લોબલ ઘટ્યા : ઈન્ડિયા ગ્લાયકોલ્સ, ગ્રિવ્સ કોટન, એસએચઆઈએલ, સ્ટરલાઈટ ટેક્નોલોજી અને રૂચિરા પેપર્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">