Share Market Opening Bell : ભારતીય શેરબજારની લીલા નિશાનમાં શરૂઆત, સેન્સેક્સ 80158 પર ખુલ્યો

Share Market Opening Bell : સતત ત્રણ દિવસ લાલ નિશાનમાં કારોબાર રહ્યા બાદ આજે 26 જુલાઈ 2024 ના રોજ ભારતીય શેબજારની શરૂઆત લીલા નિશાનમાં થઇ હતી. સેન્સેક્સ અને નિફટી સામાન્ય વધારા સાથે ખુલ્યા હતા.

Share Market Opening Bell : ભારતીય શેરબજારની લીલા નિશાનમાં શરૂઆત, સેન્સેક્સ 80158 પર ખુલ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2024 | 9:17 AM

Share Market Opening Bell : સતત ત્રણ દિવસ લાલ નિશાનમાં કારોબાર રહ્યા બાદ આજે 26 જુલાઈ 2024 ના રોજ ભારતીય શેબજારની શરૂઆત લીલા નિશાનમાં થઇ હતી. સેન્સેક્સ અને નિફટી સામાન્ય વધારા સાથે ખુલ્યા હતા. શરૂઆતી ટ્રેડિંગમાં ઉતાર-ચઢાવ દેખાયો હતો. કારોબારની શરૂઆત સમયે સેન્સેક્સ 118 પોઇન્ટ મુજબ 0.15 ટકાની તેજી દર્શાવતો હતો. બીજી તરફ નિફટીએ કારોબારનો પ્રારંભ 0.071%ના સામાન્ય વધારા સાથે કર્યો હતો. આ સમયે ઇન્ડેક્સ 24423 પર ટ્રેડ થઇ રહ્યો હતો.ગણતરીના સમયમાં કારોબાર લાલ નિશાન નીચે પણ જોવા મળ્યો હતો.

Stock Market Opening (26 July 2024)

  • SENSEX  : 80,158.50 +118.70 
  • NIFTY      : 24,423.35 +17.25 

વૈશ્વિક બજારોના સંકેતો શું છે?

અમેરિકન બજાર ગઈ કાલે મિશ્રિત બંધ રહ્યા હતા. ડાઉ જોન્સ 81 અંક વધીને બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 28 પોઈન્ટના ઘટાડા સાથે અને Nasdaq 161 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. મજબૂત વૃદ્ધિના આંકડા અને રેટ કટની અપેક્ષાઓ પણ બજારને સમર્થન આપી રહી નથી. ગઈકાલના સત્રમાં S&P 500 ઈન્ડેક્સ અને Nasdaq ઈન્ટ્રાડે દરમિયાન લગભગ 1.1% વધ્યા હતા પરંતુ સત્રના અંતે ઘટાડા સાથે બંધ થયા હતા. ટેસ્લા સિવાય અન્ય તમામ મોટા ટેક શેરો ઘટીને બંધ થયા છે.

એશિયન બજારોમાં મજબૂતાઈ

એશિયન બજારોમાં ગુરુવારે વેચવાલી બાદ આજે તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ લગભગ સપાટ રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ અડધા ટકાથી વધુનો ઉછાળો દર્શાવે છે. તાઈવાનના બજારો આજે બે દિવસ પછી ખુલ્યા છે. હોંગકોંગના હેંગસેંગ અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાંથી પણ સકારાત્મક સંકેતો આવી રહ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આજે એશિયન બજારોની મજબૂતી બાદ ગિફ્ટ નિફ્ટી પણ લીલા નિશાનમાં કામ કરી રહ્યો છે.

આજે કઈ કંપનીઓનું પરિણામ જાહેર થશે?

આજે, Cipla, IndusInd Bank, Power Grid, InterGlobe Aviation, Amber Enterprises, Cholamandalam, City Union Bank, Equitas SFB, ESAF SFB, KEC International, Piramal Pharma, SBI Cards, TTK Prestige અને અન્ય કંપનીઓ વર્ષ 2025 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો : Budget 2024 : દેશ છોડતા પહેલા ફરજિયાત ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડશે, 1 ઓક્ટોબરથી નિયમ લાગુ પડશે

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">