Stock Market Live: બજાર સતત પાંચમા દિવસે વધારા સાથે બંધ થયું
આજે બુધવારે નિફ્ટી અને સેન્સેક્સ નરમ શરૂઆત થઈ શકે છે, કારણ કે છેલ્લા ચાર દિવસથી બજારમાં પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. જેને બેલેન્સ કરવા માટે જરૂરી હોવાનું કહેવાય છે.

આજે બુધવારે નિફ્ટી અને સેન્સેક્સ નરમ શરૂઆત થઈ શકે છે, કારણ કે છેલ્લા ચાર દિવસથી બજારમાં પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. જેને બેલેન્સ કરવા માટે જરૂરી હોવાનું કહેવાય છે. આજે સવારે 8:20 વાગ્યે, ગિફ્ટ નિફ્ટીએ 45 પોઈન્ટ એટલે કે, 0.18 ટકા ઘટીને 24,966 પર ટ્રેડિંગ થતા બજાર આજે મંદીમાં ખુલવાનો સંકેત આપ્યો હતો.