આ IPO માં શેરનો ભાવ 100 રૂપિયાથી ઓછો, રોકાણકારોને મળી શકે 100 ટકાથી વધારે રિટર્ન

ડિસેમ્બર મહિનામાં આવેલા લગભગ તમામ IPOએ તેમના રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. ટાટા ટેકનોલોજીસ હોય કે પછી IREDA બંને શેર અનુક્રમે 140 ટકા અને 56 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા. હવે આવો જ IPO આવતા અઠવાડિયે આવવાનો છે. જેમાં તમે લિસ્ટિંગ સાથે જ 100 ટકાથી વધારે રિટર્ન મેળવી શકો છો.

આ IPO માં શેરનો ભાવ 100 રૂપિયાથી ઓછો, રોકાણકારોને મળી શકે 100 ટકાથી વધારે રિટર્ન
IPO GMP
Follow Us:
| Updated on: Dec 31, 2023 | 1:34 PM

ડિસેમ્બર મહિનામાં આવેલા લગભગ તમામ IPOએ તેમના રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. ટાટા ટેકનોલોજીસ હોય કે પછી IREDA બંને શેર અનુક્રમે 140 ટકા અને 56 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા. હવે આવો જ IPO આવતા અઠવાડિયે આવવાનો છે. જેમાં તમે લિસ્ટિંગ સાથે જ 100 ટકાથી વધારે રિટર્ન મેળવી શકો છો. ચાલો તેના વિશે જાણીએ.

52-55 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો

આવતા વીકમાં 18 ડિસેમ્બરે જયપુર સ્થિત કંપની મોતીસન્સ જ્વેલર્સનો IPO લોન્ચ થવા જઈ રહ્યો છે. કંપનીએ IPO માટે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે 52 – 55 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે, પરંતુ તેનો ગ્રે માર્કેટ એટલે કે GMP ખૂબ સારો છે.

મોતીસન્સ જ્વેલર્સ IPO સારું રિટર્ન આપશે?

મોતીસન્સ જ્વેલર્સના IPO નું રિટર્ન કેવું હશે? તેને લગતી વિગતો શું છે? તેનો લોટ સાઈઝ શું છે? તેનો ગ્રે માર્કેટ પ્રાઈસ કેટલો ચાલે છે? તમને આ બધી વિગતો અહીં મળશે.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
  • IPO માં શેરનો પ્રાઈસ બેન્ડ 52-55 રૂપિયા છે.
  • તમે મિનિમમ 250 શેરના 1 લોટમાં રોકાણ કરી શકો છો.
  • IPO ની સાઈઝ 151.09 કરોડ રૂપિયા છે.
  • IPO 18 ડિસેમ્બરે ખુલશે અને 20 ડિસેમ્બરે બંધ થશે.
  • IPOનું લિસ્ટિંગ 26મી ડિસેમ્બરે થઈ શકે છે.
  • જો તમને IPOમાં શેર નથી લાગતા તો તમારા રૂપિયા 22 ડિસેમ્બરે પરત મળશે.
  • IPOમાં કંપની 2.74 કરોડ નવા શેર ઈશ્યુ કરવા જઈ રહી છે.
  • ગ્રે માર્કેટમાં આ શેરને 60 રૂપિયાનું પ્રીમિયમ મળી રહ્યું છે.
  • GMP અનુસાર આ શેર 115 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે લિસ્ટિંગ સાથે જ રોકાણકારોને અંદાજે 109 ટકા રિટર્ન મળી શકે છે.

આ પણ વાંચો : જે મહિલાઓ જોબ કરે છે તેમના માટે સારા સમાચાર, આ સરકારી બેંકે શરૂ કર્યું નારી શક્તિ સેવિંગ એકાઉન્ટ, વર્કિંગ વુમનને મળશે અનેક લાભ

મોતીસન્સ જ્વેલર્સ એ જયપુર સ્થિત કંપની છે. તે બ્રાન્ડેડ જ્વેલરીમાં ડીલ કરે છે. બજારમાં તેની સ્પર્ધા પીસી જ્વેલર્સ, પીપી જ્વેલર્સ, મેહરાસન્સ જ્વેલર્સ, કલ્યાણ જ્વેલર્સ અને સેનકો સાથે થશે. ગોલ્ડ જ્વેલરીમાં હોલ માર્કિંગ ફરજિયાત થયા બાદ દેશમાં બ્રાન્ડેડ જ્વેલરીના વેચાણમાં વધારો થયો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">