ડીલરોને ધિરાણ આપવા માટે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડે સાઉથ ઇન્ડિયન બેંક સાથે MOU કર્યા

સાઉથ ઇન્ડિયન બેંકના ટ્રાન્ઝેક્શન બેંકિંગ ગ્રુપના વડા પ્રવીણ જોય અને SAIL ના CGM- ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ સુરેન્દ્ર કુમાર શર્મા વચ્ચે એમઓયુની ડીલ કરવામાં આવી હતી. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડનો શેર બીએસઈમાં ગુરુવારે રૂ. 87.10 અગાઉના બંધની સરખામણીમાં રૂ. 92પર હતો.

ડીલરોને ધિરાણ આપવા માટે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડે સાઉથ ઇન્ડિયન બેંક સાથે MOU કર્યા
Praveen Joy of South Indian Bank and Surendra Kumar Sharma of SAIL signed the MoU
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 8:22 AM

સાઉથ ઈન્ડિયન બેંક અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડે સમગ્ર દેશમાં SAILના ડીલરોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે MOU  પર હસ્તાક્ષર કર્યા છે. સાઉથ ઇન્ડિયન બેંકના ટ્રાન્ઝેક્શન બેંકિંગ ગ્રુપના વડા પ્રવીણ જોય અને SAIL ના CGM- ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ સુરેન્દ્ર કુમાર શર્મા વચ્ચે એમઓયુની ડીલ કરવામાં આવી હતી. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડનો શેર બીએસઈમાં ગુરુવારે રૂ. 87.10 અગાઉના બંધની સરખામણીમાં રૂ. 92પર હતો. દિવસ દરમિયાન કુલ 2494 સોદામાં કુલ 584588 શેરના વેપાર થયા હતા. શેર 93.05ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. ઇન્ટ્રાડે લો 90 નોંધાયો હતો. ધ સાઉથ ઈન્ડિયન બેંક લિમિટેડનો શેર બીએસઈમાં 18.45 રૂપિયાના ઉપલા સ્તરે  જોવા મળ્યો હતો અગાઉના બંધની સરખામણીમાં રૂ. 18.20 ઉપર ખુલ્યો હતો.  દિવસ દરમિયાન કુલ 4581 સોદામાં કુલ 3458267 શેરના વેપાર થયા હતા. શેર રૂ.18.45 ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો.  ઇન્ટ્રાડે લો 18.10 ના સ્તરે જોપવા મળ્યો હતો. શેર 0.82 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.

એમઓયુના મહત્વ અંગે ટિપ્પણી કરતા સાઉથ ઈન્ડિયન બેંકના MD અને CEO શ્રી મુરલી રામક્રિષ્નને જણાવ્યું હતું કે, “આ ટાઈ-અપ અમને SAILના ડીલરોને ખાસ કરીને સ્ટીલની પ્રાપ્તિ માટે કાર્યકારી મૂડીમાં નાણાકીય સહાય ઓફર કરવાની મંજૂરી આપે છે. 928 શાખાઓના અમારા નેટવર્ક સાથે અમે વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં સ્થિત MSME અને SAILના કોર્પોરેટ ગ્રાહકોને સેવા આપી શકીશું. અમને ખાતરી છે કે આ સંગઠન ડીલરોને તેમની ખરીદીને મેનેજ કરવા માટે વધુ નાણાકીય સુવિધા આપીને લાભકારી નીવડશે. સ્ટીલ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ ઘટક હોવાથી તે SAIL ને અને પરિણામે, ભારતના સ્ટીલ ઉત્પાદનને પ્રોત્સાહન આપશે જે કેન્દ્ર સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિસ્તારને અનુરૂપ છે.”

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

શ્રી સુરેન્દ્ર શર્મા, SAILના CGM – ફાઇનાન્સ અને CMO, વધુ વિગત આપતા જણાવે છે કે  “ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ માટે સ્ટીલ એક આવશ્યક ઘટક છે. SAIL ડીલરોનું વિશાળ નેટવર્ક ધરાવે છે જે વર્ચ્યુઅલ રીતે દેશના તમામ જિલ્લાઓમાં ગુણવત્તાયુક્ત સ્ટીલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. SIB સાથેનું અમારું સંગઠન તેમને સ્પર્ધાત્મક ભાવે વૈકલ્પિક ધિરાણ વિકલ્પ પ્રદાન કરશે. તે સપ્લાય ચેઇન દ્વારા સ્ટીલના અવિરત અને સરળ પ્રવાહને સુનિશ્ચિત કરશે જે પરિણામે ઉદ્યોગના પૈડાં સરળતાથી ચાલે તેની ખાતરી કરશે.”

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">