AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SMFG ઈન્ડિયા ક્રેડિટે નવી બ્રાન્ડ ફિલ્મ લોન્ચ કરી, ફિલ્મમાં નાણાંકીય સશક્તિકરણને દર્શાવવામાં આવી

એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટે તેની નવી બ્રાન્ડ ફિલ્મ લોન્ચ કરી છે. જે આશા, પરિવર્તન અને અનંત સંભાવનાઓની રોમાંચક વાત રજૂ કરે છે. આ ફિલ્મ તેની લોન ઓફરિંગ્સ થકી નાના તથા મધ્યમ કદના વ્યાપાર માલિકોને સશક્ત કરવા તથા તેમને મોટા સ્વપ્નો જોવા, વિકસવા અને ટકી રહેવા માટે સક્ષમ કરવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 

SMFG ઈન્ડિયા ક્રેડિટે નવી બ્રાન્ડ ફિલ્મ લોન્ચ કરી, ફિલ્મમાં નાણાંકીય સશક્તિકરણને દર્શાવવામાં આવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2025 | 1:11 PM
Share

એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટે તેની નવી બ્રાન્ડ ફિલ્મ લોન્ચ કરી છે. જે આશા, પરિવર્તન અને અનંત સંભાવનાઓની રોમાંચક વાત રજૂ કરે છે. આ ફિલ્મ તેની લોન ઓફરિંગ્સ થકી નાના તથા મધ્યમ કદના વ્યાપાર માલિકોને સશક્ત કરવા તથા તેમને મોટા સ્વપ્નો જોવા, વિકસવા અને ટકી રહેવા માટે સક્ષમ કરવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ફિલ્મ બિઝનેસને લગતી જ કહાણી

હાસ્યરસ સાથેના અનોખા મ્યુઝિકલ ફોર્મેટ સાથે રજૂ કરાયેલી આ ફિલ્મ બિઝનેસના ગ્રોથની મહેચ્છા રાખતા નાના રિટેલરની સફરને રજૂ કરે છે. તે દર્શાવે છે કે કેવી રીતે એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ બિઝનેસ લોન તેના જીવનને બદલે છે અને નવી ઓળખ ઊભી કરવા તથા નાણાંકીય પ્રગતિ હાંસલ કરવા માટે તેને મદદ કરે છે. આ ફિલ્મ તેના કેન્દ્રમાં નવી શરૂઆતને આકાર આપવામાં સ્થિતિસ્થાપકતા, મહત્વાકાંક્ષા અને નાણાંકીય સશક્તિકરણની શક્તિની ઊજવણી કરે છે.

આ ફિલ્મ અંગે એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ ખાતેના ચીફ બિઝનેસ ઓફિસર અજય પરીકે જણાવ્યું હતું કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એસએમઈ) ભારતના જીડીપીમાં લગભગ 30 ટકાનું યોગદાન આપે છે અને રોજગારી સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જોકે તેઓ ઔપચારિક ધિરાણ મેળવવામાં ઘણીવાર સમસ્યાઓનો સામનો કરે છે. આ બ્રાન્ડ ફિલ્મ દર્શાવે છે કે કેવી  રીતે એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ બિઝનેસ લોન નાના રિટેલર્સને નાણાંકીય ટેકો પૂરો પાડે છે અને આકર્ષક વ્યાજ દરો, ઓછા ડોક્યુમેન્ટેશન અને સરળ ચૂકવણીની સુવિધા પૂરી પાડે છે. તેમણે જણાવ્યુ કે અમે અનોખી રીતે વાત રજૂ કરવાની શૈલી ધરાવીએ છીએ એટલે કે રમૂજ સાથે સંગીતમય કાવ્ય દ્વારા કારણ કે અમારા લક્ષ્યાંકિત ગ્રાહકો સુધી સંદેશ પહોંચાડવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે.

એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ સુલભ અને ફ્લેક્સિબલ બિઝનેસ લોન સોલ્યુશન્સ પ્રદાન કરવા, ઉદ્યોગસાહસિક વૃદ્ધિને સમર્થન આપવા અને ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્ય ઓફરિંગ તરીકે બિઝનેસ લોન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને, કંપની વૃદ્ધિ અને પરિવર્તન ઈચ્છતા વ્યવસાયો માટે પસંદગીના નાણાંકીય ભાગીદાર તરીકે તેની સ્થિતિ મજબૂત કરવાનું ચાલુ રાખે છે

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">