Share Market : પ્રારંભિક નરમાશ સાથે SENSEX 49,499 સુધી સરક્યો

આજે શેરબજાર(Share Market)માં શરૂઆત ઘટાડાની સાથે દેખાઈ રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,499.99  સુધી સરક્યો હતો જ્યારે નિફ્ટીએ 14,806.35 સુધી ગોથા લગાવ્યા હતા.

Share Market : પ્રારંભિક નરમાશ સાથે SENSEX 49,499 સુધી સરક્યો
SHARE MARKET
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 10:08 AM

આજે શેરબજાર(Share Market)માં શરૂઆત ઘટાડાની સાથે દેખાઈ રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,499.99  સુધી સરક્યો હતો જ્યારે નિફ્ટીએ 14,806.35 સુધી ગોથા લગાવ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.1 ટકાથી વધારાની નબળાઈ જોવામાં આવી રહી છે.

ભારતીય શેરબજારની સ્થિતિ સવારે ૯.૫૩ વાગે

Market SENSEX NIFTY
Index 49,678.08 14,853.90
GAIN −68.13 (0.14%) −19.90 (0.13%)

આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં બજારની  પ્રારંભિક અસ્પષ્ટ ચાલ દેખાઈ રહી છે. આજે સેન્સેક્સ 2.82 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે ખુલ્યો હતો તો નિફ્ટી 8.85 પોઇન્ટના ઉછાળા સાથે કારોબાર શરૂ કર્યો છે. આ અગાઉ ગઈકાલે શેર બજારો સતત ત્રીજા દિવસે વધારા સાથે બંધ રહ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આજે સેન્સેક્સ 49,499.99 સુધી ગગડયો હતો જયારે નિફટીએ 14,806.35 સુધી નીચલું સ્તર દર્જ કર્યું હતું. બંને ઇન્ડેક્સ ૦.૧ ટકા આસપાસ ઘટાડા સાથે કારોબાર કરતા નજરે પડી રહ્યા છે.  સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં  નજીવી મજબૂતી દેખાઈ છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ સારી સ્થિતિ સાથે કારોબાર થઈ રહ્યો છે.

આજના શરૂઆતી કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.

SENSEX Open  49,743.39 High  49,796.15 Low  49,499.99

NIFTY Open  14,882.65 High  14,895.45 Low   14,806.35

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">