Share Market: ઉતાર-ચઢાવના અંતે Sensex 35 અને Nifty 18 અંક વધારા સાથે બંધ થયા, PSU બેંકોના શેરમાં જબરદસ્ત ખરીદારી રહી

મજબૂત ગ્લોબલ સંકેતો સાથે સારી શરૂઆત કરનાર ભારતીય શેરબજાર(share market) ઉતાર-ચઢાવના અંતે વધારા સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14,956 ઊપર બંધ થયા,

Share Market: ઉતાર-ચઢાવના અંતે Sensex 35 અને Nifty 18 અંક વધારા સાથે બંધ થયા, PSU બેંકોના શેરમાં જબરદસ્ત ખરીદારી રહી
Share Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 08, 2021 | 4:37 PM

મજબૂત ગ્લોબલ સંકેતો સાથે સારી શરૂઆત કરનાર ભારતીય શેરબજાર(share market) ઉતાર-ચઢાવના અંતે વધારા સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14,956 ઊપર બંધ થયા, જ્યારે સેન્સેક્સે 50,441.07 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજના કારોબારમાં નિફ્ટીએ 15,111.15 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 50,985.77 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.

આજના કારોબાર દરમ્યાન સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.30 ટકા વધીને 20,649.44ના સ્તર પર બંધ થયા છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.63 ટકાની મજબૂતીની સાથે 21,067.20 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.14 ટકાના વધારાની સાથે 35,275.75ના સ્તર પર બંધ થયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આજના કારોબારમાં સેન્સેક્સ આજે 35.75 અંક વધીને 50,441 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ નજીવા વધારા સાથે 14,950 પર બંધ રહ્યો હતો. બીએસઈ સવારે એક સમયે 500થી વધુ પોઈન્ટ વધ્યો હતો, પરંતુ બપોરે ઘટ્યો હતો. આજે પ્રમુખ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં 4% અને ઓએનજીસીના શેરમાં 3%નો વધારો જોવા મળ્યો છે.

જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં આજે સારો વધારો થયો છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંકના શેરમાં 10%, બેંક ઓફ મહારાષ્ટ્રના શેરમાં 9.82%, બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં 6% અને સેન્ટ્રલ બેંકના શેરમાં 4.80%નો વધારો જોવા મળ્યો છે. એસબીઆઈના શેરમાં 1.55%, કેનેરા બેન્કના શેરમાં 1%નો વધારો થયો છે. આ ઉપરાંત ઈન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંકના શેર પણ આજે વૃદ્ધિ સાથે બંધ રહ્યા છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર         સૂચકઆંક        વૃદ્ધિ સેન્સેક્સ    50,441.07    +35.75 (0.071%) નિફટી      14,956.20      +18.10 (0.12%)

શેરબજારમાં આજનો ઉતાર – ચઢાવ આ મુજબ રહ્યો હતો. SENSEX Open   50,654.02 High    50,985.77 Low     50,318.26

NIFTY Open   15,002.45 High    15,111.15 Low     14,919.90

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">