શેરબજારમાં રોનક પરત ફરી, રોકાણકારોએ સારી ખરીદી કરી, આ શેર્સમાં તેજી દેખાઈ

સતત 2 દિવસના વેચાણ બાદ મંગળવારે શેરબજારમાં ખરીદી જોવા મળી છે. વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો મળી રહ્યા છે. GIFT નિફ્ટી લગભગ 60 પોઈન્ટના વધારા સાથે 19800ને પાર કરી ગયો છે.

શેરબજારમાં રોનક પરત ફરી, રોકાણકારોએ સારી ખરીદી કરી, આ શેર્સમાં તેજી દેખાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 9:24 AM

સતત 2 દિવસના વેચાણ બાદ મંગળવારે શેરબજારમાં ખરીદી જોવા મળી છે. વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો મળી રહ્યા છે. GIFT નિફ્ટી લગભગ 60 પોઈન્ટના વધારા સાથે 19800ને પાર કરી ગયો છે.

એશિયન અને અમેરિકન ફ્યુચર માર્કેટમાં ખરીદારી જોવા મળી રહી છે. આ પહેલા સોમવારે સ્થાનિક બજારમાં નરમાશ નોંધાઈ હતી. BSE સેન્સેક્સ 139 પોઈન્ટ ઘટીને 65,655 પર બંધ રહ્યો હતો.

Stock Market Openig Bell (21 November 2023)

  • SENSEX  : 65,860.46  +205.31 
  • NIFTY      : 19,770.90   +76.90 

RBI  નિર્ણયની બેન્કિંગ સ્ટોક્સ પર અસર પડશે?

નાણાકીય નિષ્ણાતો સેન્ટ્રલ રિઝર્વ બેન્ક દ્વારા બેન્કોના લોન રિસ્ક વેટેજમાં વધારાને બેન્કોના સ્વાસ્થ્ય માટે એક સારા પગલા તરીકે જોઈ રહ્યા છે. આનાથી લોનના વ્યાજદરમાં વધારો થશે પરંતુ તેનાથી સંપત્તિની ગુણવત્તામાં સુધારો થવાની સંભાવના છે. ક્રેડિટ રેટિંગ એજન્સી S&P એ RBI દ્વારા લેવામાં આવેલા પગલાંને યોગ્ય અને જરૂરી ગણાવ્યું છે.

એલચી પર્સમાં રાખવાથી શુ થાય છે?
આજનું રાશિફળ તારીખ : 11-10-2024
ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન
ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો

આ શેર્સ પર રાખજો નજર

મંગળવારે શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે. બજારના મુખ્ય સૂચકાંકો મજબૂત રીતે ખુલ્યા . આજે  વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો આવી રહ્યા છે. આમાં ઘણા શેરો ફોકસમાં રહેશે. આ શેર્સમાં અતુલ, IRM એનર્જી, કોલ ઈન્ડિયા, ONGC, ABB ઈન્ડિયા, ટીટાગઢ રેલ સિસ્ટમ, IGL, CONCOR, વાસ્કોન એન્જિનિયર્સ, IRCTC, SBI, OBEROI REALTY, RateGain Travel Technologies, Varroc Engineering, CEAT, પ્રતાપ સ્નેક્સનો સમાવેશ થાય છે.

આ સ્ટોક્સમાં 5% કરતા વધુ  તેજી દેખાઈ(21 November 2023 – 9.20 AM )

Company Prev Close (Rs) Current Price (Rs) % Gain
Tinna Trade 32.61 38.99 19.56
DRC Systems India 55.51 64.89 16.9
Agri-Tech (India) 218.4 249.05 14.03
Talbros Auto. 281.85 320.4 13.68
CWD L 855 954.95 11.69
Billwin Industries L 76.07 83.67 9.99
Rodium Realty L 54.84 60.25 9.87
Risa International L 0.61 0.67 9.84
Uravi T & Wedge Lamp 278 305 9.71
DIC India 420.05 460 9.51
Centrum Capital 29.54 32.23 9.11
Madhav Infra Project 6.79 7.38 8.69
Prime Securities 162.05 176 8.61
Ad-Manum Finance 60.5 65.5 8.26
Raj Packaging In 30.5 33 8.2
G G Engineering 1.35 1.46 8.15
Brady & Morris E 548.5 593 8.11
Titagarh Rail System 936.05 1,009.95 7.89
Kunststoffe Inds 23.97 25.8 7.63
Enbee Trade & Fi 13.95 15 7.53
Laffans Petro. 43.17 46.4 7.48
Maiden Forgings 104.13 111.7 7.27
Prism Medico and Pha 27.53 29.5 7.16
Raj Television Netwo 52.01 55.7 7.09
ISL Consulting 27.98 29.79 6.47
Ekansh Concepts 55.39 58.95 6.43
Transchem L 26.22 27.9 6.41
Finkurve Financial S 74.66 79.44 6.4
SBC Exports 29.04 30.89 6.37
Mukesh Babu Fina 129.8 137.9 6.24
Innovassynth Investm 21.42 22.75 6.21
Prataap Snacks 975.75 1,035.00 6.07
Deccan Cements 485.65 515 6.04
California Softw 13.49 14.3 6
Intec Capital 16 16.95 5.94
Hariyana Ship-Br 134.02 141.9 5.88
Nath Industries 62.77 66.45 5.86
RO Jewels 3.76 3.98 5.85
Family Care Hospital 8.98 9.5 5.79
Premier Capital Serv 4.15 4.39 5.78
Mohite Industries 33.01 34.9 5.73
Milk Food 595.9 630 5.72
BCPL Railway Infrast 112.68 118.99 5.6
Vascon Engineers Ltd 74.64 78.79 5.56
Deepak Spinners 232.1 245 5.56
Kirloskar Elect 121.25 127.95 5.53
Sastasundar Ventures 390.95 411.75 5.32
IFGL Refractories 765.35 806 5.31
Bharat Bhushan Fin. 32.09 33.79 5.3
Adani Wilmar 309.9 326.3 5.29
Integra Telecom 11.21 11.8 5.26
Orbit Exports Li 201.55 211.95 5.16
Ishita Drugs & I 68.94 72.49 5.15
Sagarsoft (India) 140.75 147.95 5.12
GTN Textiles 12.37 13 5.09
Kalyani Cast-Tech 291.15 305.7 5
Olatech Solutions 136.05 142.85 5
MPIL Corporation 1,203.90 1,264.05 5
Deep Energy Resource 171.15 179.7 5
Crestchem Ltd. 84.63 88.86 5
JSL Industries 1,105.25 1,160.50 5
Tayo Rolls Ltd 92.86 97.5 5
NMS Resources Global 71.8 75.39 5
Gillanders Arbut 104.26 109.47 5
SPML Infra 71.01 74.56 5
Paras Petrofils 2 2.1 5
Goldstone Tech 107.29 112.65 5
Prithvi Exchange 129.81 136.3 5
Computer Point 5.2 5.46 5
Master Trust Ltd. 423.05 444.2 5
Alan Scott Industrie 113.22 118.88 5
OK Play India Ltd. 149.05 156.5 5
Bhaskar Agrochemical 46.44 48.76 5
Empower India 1.2 1.26 5

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની ખબરોથી વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
g clip-path="url(#clip0_868_265)">