Tata Group ના આ શેરથી Rakesh Jhunjhunwala એ ઓક્ટોબર મહિનામાં 1700 કરોડ રૂપિયાની કમાણી કરી, શું છે તમારા પોર્ટફોલિયોની સ્થિતિ?

ઓક્ટોબર 2021 ના ​​9 ટ્રેડિંગ સત્રોમાં ટાઇટન(Titan)ના શેરની કિંમત લગભગ 17.50 ટકા વધી હતી જેનાથી રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)ને લગભગ 1700 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

Tata Group ના આ શેરથી  Rakesh Jhunjhunwala એ ઓક્ટોબર મહિનામાં 1700 કરોડ રૂપિયાની કમાણી કરી, શું  છે તમારા પોર્ટફોલિયોની સ્થિતિ?
Rakesh Jhunjhunwala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 8:44 AM

Rakesh Jhunjhunwala portfolio: છેલ્લા કેટલાક સત્રોમાં જબરદસ્ત તેજીના પગલે ટાટા ગ્રુપ(Tata Group) ના શેર તેમના શેરધારકોને જોરદાર રિટર્ન આપી રહ્યા છે. ટાટા મોટર્સ(Tata Motots)ના શેરની કિંમત 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી છે જ્યારે ટાઇટન(Titan) કંપનીના શેર ઓલટાઇમ હાઇ પર છે. અસલમાં 2021 ની શરૂઆતથી ટાઇટન કંપનીના શેર આસમાને પહોંચ્યા છે.

ઓક્ટોબર 2021 ના ​​9 ટ્રેડિંગ સત્રોમાં ટાઇટનના શેરની કિંમત લગભગ 17.50 ટકા વધી હતી જેનાથી રાકેશ ઝુનઝુનવાલાને લગભગ 1700 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

ટાઇટનના શેરની પ્રાઇસ હિસ્ટ્રી ઓક્ટોબર 2021 માં ટાઇટનના શેરની કિંમત 2161.85 રૂપિયા (NSE પર 30 સપ્ટેમ્બર 2021 ના ​​બંધ ભાવ) થી વધીને 2567 રૂપિયા (NSE પર 14 ઓક્ટોબર 2021 ના ​​રોજ બંધ ભાવ) થઈ છે. છેલ્લા 9 ટ્રેડિંગ સત્રોમાં 407 રૂપિયા આસપાસ નો વધારો થયો હતો. આ તેજીમાં ટાઇટનના શેરની કિંમત તેની નવી ઓલટાઇમ હાઇ રૂ 2,608.95 પર પહોંચી હતી.

એલચી પર્સમાં રાખવાથી શુ થાય છે?
આજનું રાશિફળ તારીખ : 11-10-2024
ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન
ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો

સ્ટોકે કેટલી કમાણી કરી? એપ્રિલથી જૂન 2021 ના ​​ત્રિમાસિક ગાળા માટે ટાઇટન કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા ટાટા જૂથની કંપનીમાં હિસ્સો ધરાવે છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 3,30,10,395 શેર છે જ્યારે તેની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે કંપનીના 96,40,575 શેર છે. કુલ મળીને ટાઇટનના 4,26,50,970 શેર છે.

છેલ્લા 9 સત્રોમાં ટાઇટનનો શેર 407 રૂપિયા પ્રતિ શેર વધ્યો હતો. આને કારણે રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ રૂ .1700 કરોડ (407 x 4,26,50,970) ની નજીક વધી છે.

રાકેશ ઝુનઝુનવાલાએ એપ્રિલથી જૂન 2021 ના ​​ક્વાર્ટરમાં ટાઇટન કંપનીમાં પોતાનો હિસ્સો વેચ્યો હતો. માર્ચ 2021 ક્વાર્ટર મુજબ રાકેશ ઝુનઝુનવાલા પાસે 3,52,60,395 શેર હતા જ્યારે તેની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે ટાઇટનના 96,40575 શેર હતા. રાકેશ ઝુનઝુનવાલાની શેરહોલ્ડિંગ હતી જૂન 2021 ક્વાર્ટરમાં 3,30,10,395 શેર પર આવી ગઈ હતી જ્યારે રેખા ઝુનઝુનવાલાની શેરહોલ્ડિંગ 96,40,575 શેર પર યથાવત છે. આનો અર્થ એ થયો કે રાકેશ ઝુનઝુનવાલાએ એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન ટાઇટનના 22,50,000 અથવા 22.50 લાખ શેર વેચ્યા હતા. ટાઇટન કંપનીએ જુલાઈથી સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર માટે તેના શેરહોલ્ડિંગની જાહેરાત કરવાની બાકી છે.

આ પણ વાંચો : Forbes Ranking : દેશમાં નોકરી કરવા માટે Reliance Industries શ્રેષ્ઠ સ્થાન, જાણો વૈશ્વિક સ્તરે અન્ય ભારતીય કંપનીઓની શું છે સ્થિતિ

આ પણ વાંચો : High Return Stocks : 25 રૂપિયાથી ઓછી કિંમતની શ્રેણીના સ્ટોક્સે ૧ વર્ષમાં આપ્યું 15000% સુધી રિટર્ન, જાણો આ Penny stocks વિશે અહેવાલમાં

દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
g clip-path="url(#clip0_868_265)">