આ NBFC કંપનીએ તેના પરિણામો કર્યા જાહેર, 83 ટકા વધ્યો નફો, એક વર્ષમાં આપ્યું 51 ટકા વળતર

Poonawala Fincorp Ltd Q4 Results FY2024 : ફિનટેક અને NBFC કંપની પૂનાવાલા ફિનકોર્પે નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ ચોથા ક્વાર્ટરમાં સૌથી વધુ નફો મેળવ્યો છે.

આ NBFC કંપનીએ તેના પરિણામો કર્યા જાહેર, 83 ટકા વધ્યો નફો, એક વર્ષમાં આપ્યું 51 ટકા વળતર
Poonawala Fincorp Ltd Q4 Results FY2024
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 2:20 PM

Poonawala Fincorp Ltd : ફિનટેક અને NBFC કંપની પૂનાવાલા ફિનકોર્પે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટર માટે નફા અને આવકના મોરચે સારા સમાચાર છે. એટલું જ નહીં પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડે સમગ્ર નાણાકીય વર્ષ 2024માં સૌથી વધુ નફો નોંધાવ્યો છે.

વાર્ષિક ધોરણે 83 ટકાનો વધારો થયો છે. તે જ સમયે એનબીએફસી કંપનીના ગ્રોસ એનપીએમાં વાર્ષિક ધોરણે 28 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો છે અને Net NPAમાં 19 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.

પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ કંપની

વાત કરીએ પૂનાવાલા કંપનીની તો તેની માર્કેટ કેપ 38,275 છે. તેમજ કરન્ટ પ્રાઈઝ 494 રુપિયા છે. તેના શેરની Face Value 02 રુપિયા છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

ક્વાર્ટર પરિણામો કર્યા જાહેર

પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ દ્વારા બજારને આપવામાં આવેલી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 198 કરોડ રૂપિયાથી વધીને 332 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ કોઈપણ ક્વાર્ટરમાં સૌથી વધુ નફો છે. તે જ સમયે તે સમગ્ર નાણાકીય વર્ષ 2024 માં 1027 કરોડ રૂપિયા છે. આ સિવાય NBFC કંપનીની વાર્ષિક આવક 577 કરોડ રૂપિયાથી વધીને 915 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પૂનાવાલા ફિનકોર્પની ગ્રોસ એનપીએ 1.16% છે અને Net NPA 0.59% છે.

ઓપરેટિંગ નફો 409 કરોડ રૂપિયા

નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં પૂનાવાલા ફિનકોર્પનો ઓપરેટિંગ નફો 409 કરોડ રૂપિયા છે. વાર્ષિક ધોરણે 93 ટકા અને ત્રિમાસિક ધોરણે 17 ટકાનો વધારો થયો છે. એનબીએફસીની સંપત્તિ પરના વળતરમાં વાર્ષિક ધોરણે 73 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે. હાલમાં તે 5.73 ટકા છે.

આ સિવાય કેપિટલ એડિક્વેસી રેશિયો (CAR) 33.8 ટકા રહ્યો છે. ચોથા ક્વાર્ટરમાં એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) રૂપિયા 25,003 કરોડ હતી. વાર્ષિક ધોરણે 55 ટકા અને ત્રિમાસિક ધોરણે 14 ટકાનો વધારો થયો છે.

એક વર્ષમાં 51.34 ટકા વળતર

પૂનાવાલા ફિનકોર્પનો શેર સોમવારે BSE પર 0.81 ટકા વધીને રૂપિયા 488.80 પર બંધ થયો હતો. તે જ સમયે કંપનીનો શેર NSEમાં 0.63 ટકા વધીને રૂપિયા 488 પર બંધ થયો હતો. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા 519.70 અને 52 સપ્તાહની નીચી સપાટી રૂપિયા 310.10 છે. પૂનાવાલા ફિનકોર્પના શેરે એક વર્ષમાં 51.34 ટકા વળતર આપ્યું છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">