હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો, 7 મહિનામાં 72હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરાયું

મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. તાજેતરના સમયમાં તેમાં રોકાણ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ લોકો હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને વધુ પસંદ કરી રહ્યા છે. હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે.

હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો, 7 મહિનામાં 72હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરાયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2023 | 9:26 AM

મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. તાજેતરના સમયમાં તેમાં રોકાણ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ લોકો હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને વધુ પસંદ કરી રહ્યા છે. હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર છેલ્લા 7 મહિનામાં રોકાણકારોએ આ યોજનાઓમાં 72,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. નિષ્ણાતો માને છે કે ડેટ ફંડ્સ માટે ટેક્સેશનમાં ફેરફાર અને આર્બિટ્રેજ કેટેગરીમાં જંગી રોકાણને કારણે આ યોજનાઓ તરફ લોકોનો ઝોક વધ્યો છે.

ઓક્ટોબર મહિનામ કેટલું રોકાણ કરાયું?

હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ સામાન્ય રીતે અન્ય એસેટ કેટેગરીમાં રોકાણ કરે છે જેમ કે ઇક્વિટી, ડેટ સિક્યોરિટીઝ અને ક્યારેક તો સોનામાં. અહેવાલો સૂચવે છે કે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ એપ્રિલથી બોન્ડ ફંડ્સ માટે ટેક્સમાં ફેરફાર કર્યા પછી નિયમિત રોકાણ આકર્ષી રહ્યા છે. આ રિપોર્ટમાં મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશન ઓફ ઈન્ડિયાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે  ઓક્ટોબરમાં હાઈબ્રિડ સ્કીમ્સમાં 9,907 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. એપ્રિલ-સપ્ટેમ્બરમાં રોકાણનો આંકડો રૂ. 62,174 કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનાની વાત કરીએ તો કુલ રોકાણ રૂ. 72,081 કરોડ સુધી પહોંચી ગયું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોકાણકારોની પસંદગી બન્યું

હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ એ મધ્યમ અથવા ઓછા જોખમની રુચિ ધરાવતા રોકાણકારો માટે પસંદગી છે. હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે વાત કરીએ તો, આ તે ફંડ્સ છે જે ઇક્વિટી અને ડેટ બંનેમાં રોકાણ કરે છે. કેટલાક કિસ્સામાં સોના-ચાંદીમાં પણ રોકાણ કરવામાં આવે છે. આવા ફંડ ઇક્વિટી અને ડેટ બંનેમાં રોકાણ કરે છે તેથી તેઓ સ્થિરતા અને સંતુલિત વળતરનું આકર્ષક સંયોજન પ્રદાન કરે છે. ઇક્વિટીમાં પણ તેઓને લાર્જ, મિડ અને સ્મોલ કેપમાં રોકાણ કરવાની સ્વતંત્રતા છે. રોકાણકારોમાં તે અંગેની પસંદગી વધી રહી છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">