યોગ્ય નિર્ણયોને કારણે Paytmને મોટી ‘જીત’ મળી, આ રીતે કંપનીની આવક વધી

ભારતની સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મમાંથી એક પેટીએમે ફરી એક વખત પોતાની તાકાત દેખાડી છે. કંપનીની નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.

યોગ્ય નિર્ણયોને કારણે Paytmને મોટી 'જીત' મળી, આ રીતે કંપનીની આવક વધી
Follow Us:
| Updated on: Jul 19, 2024 | 4:45 PM

દેશના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મમાંથી એક પેટીએમની માલિક કંપની વન 97 કોમ્યુનિકેશનની તાકાત જોવા મળી રહી છે. કંપનીની ઓપરેટિંગ રેવન્યુ આવક ક્વાર્ટર દર ક્વાર્ટરમાં સુધરી રહી છે અને વર્તમાન નાણાકીય વર્ષના (એપ્રિલ-જૂન)માં રૂ. 1500 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. પેટીએમએ હાલમાં પોતાની સર્વિસને શાનદાર કરી છે અને યુપીઆઈ પેમેન્ટ સિવાય ક્યુઆર કોડ પેમેન્ટ સર્વિસ, સાઉન્ડ બોકસ અને અન્ય ફાઈનેશિયલ પ્રોડક્ટસ પર ધ્યાન આપ્યું છે.

દેશમાં સૌથી મોટું આઈપીઓ લાવનાર પણ પેટીએમ હતુ. કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્માએ હાલમાં અનેક નિર્ણયો લીધા છે. જેની અસર કામકાજ પર જોવા મળી રહી છે. હવે કંપનીએ પોતાના ત્રિમાસીક પરિણામની જાહેરાત કરી દીધી છે. ઓપરેટિંગ આવકમાં સુધારો થવાને કારણે કંપનીની એકંદર ખોટમાં ઘટાડો થયો છે.

પેટીએમનો ઓપરેટિંગ રેવન્યુ શાનદાર

પેટીએમે શેર બજારને જાણકારી આપતા કહ્યું કે, એપ્રિલ-જૂનમાં તેનો ઓપરેટિંગ રેવેન્યુ 1502 કરોડ રુપિયા રહ્યો છે. ટેક્સ ચૂકવતા પહેલા કંપનીની આવકની ગણતરી કર્યા પછી (EBITDA) તેની નેટ લોસ રૂ. 792 કરોડ રહી છે. કંપનીનું કહેવું છે કે, સારી આવકને કારણે તેની પ્રોફિટેબિલિટી પણ આગામી સમયમાં સુધરવાની આશા છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

કંપનીનો નફો માર્જિન 50 ટકા રહ્યો

નાણાકીય સેવાઓમાંથી કંપનીની આવક રૂ. 280 કરોડ હતી. જ્યારે કંપનીએ માર્કેટિંગ સેવાઓમાંથી 321 કરોડ રૂપિયાની આવક મેળવી છે. કંપનીનો નફો માર્જિન 50 ટકા રહ્યો છે, જેના પરિણામે રૂ. 755 કરોડનો ફાળો નફો થયો છે. કંપનીની બેલેન્સ શીટમાં સુધારો થયો છે અને તેની પાસે રૂ. 8,108 કરોડની રોકડ છે. પેટીએમના પ્રવક્તાનું કહેવું છે કે, અમારા ગ્રાહકો પરનો આધાર સ્થિર થયો છે. મર્ચેન્ટ ઓપરેટિંગ મીટ્રિક્સમાં સુધારો જોવા મળ્યો છે.

આ કારણોસર Paytm બાઉન્સ બેક થયું

પેટીએમે જણાવ્યું કે, તેનો મર્ચેન્ટ પેમેન્ટ ઓપરેટિંગ કારોબાર જાન્યુઆરી 2024ના લેવલ પર પરત ફર્યો છે. કંપનીએ ફરીથી દુકાનદારોને ત્યાં પોતાના ક્યુઆર કોડ અને સાઉન્ડબોક્સ લગાવવાનું શરુ કર્યું છે. કંપનીના મર્ચન્ટ સબ્સક્રાઈબર બેસમાં પણ સુધારો આવ્યો છે, જે 1.09 કરોડ થયો છે. આ સિવાય કંપનીએ કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પર પણ ઘણું ધ્યાન આપ્યું છે.

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
g clip-path="url(#clip0_868_265)">