AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું કોઈપણ બેંક લોનની ભરપાઈ માટે ઘરે બાઉંસરોને મોકલી શકે?

લોનની વસૂલી માટે બેંકો બાઉંસરોને ઘરે મોકલી શકે કે નહીં તેને લઈને આરબીઆઈ દ્વારા ખૂલાસો કરાયો છે. બેંકો લોનની ઉઘરાણી માટે બાઉંસર અને રિકવર એજન્ટ મોકલી શકે નહીં. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને […]

શું કોઈપણ બેંક લોનની ભરપાઈ માટે ઘરે બાઉંસરોને મોકલી શકે?
| Updated on: Jul 01, 2019 | 11:57 AM
Share

લોનની વસૂલી માટે બેંકો બાઉંસરોને ઘરે મોકલી શકે કે નહીં તેને લઈને આરબીઆઈ દ્વારા ખૂલાસો કરાયો છે. બેંકો લોનની ઉઘરાણી માટે બાઉંસર અને રિકવર એજન્ટ મોકલી શકે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દિશા-નિર્દશો બહાર પાડ્યા છે. જેમાં કહેવાયું છે કે કોઈપણ બેંક લોનની વસૂલી માટે ઘરે બાઉંસરોને મોકલી શકે નહીં. લોકસભામાં વિત્ત રાજ્યમંત્રી દ્વારા પણ આ વાતનો ઉલ્લેખ કરાયો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે કોઈપણ બેંક પોતાના ગ્રાહકો પાસે લોનની વસૂલી માટે જબરદસ્તી કરાવી શકે નહીં. આ માટે બાઉંસરો મોકલવાનો પણ અધિકાર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અનુરાગ ઠાકુરે પોતાની વાતમાં સ્પષ્ટ કર્યું કે પોલીસ વેરિફિકેશન અને બીજી બધી ફોર્મલીટી પુરી કર્યા બાદ જ બેંક બાકી રકમને રિકવર કરવા માટે એજન્ટસ મોકલી શકે છે. પ્રશ્નકાળ સમયે તેમણે જવાબ આપ્યો કે કોઈપણ બેંક જબરદસ્તી કરીને ઉઘરાણી કરવા માટે બાઉંસરની નિયુક્તિ કરી શકે નહીં. તેમને આવો કોઈપણ જ અધિકાર નથી.

આ પણ વાંચો: વિશ્વ કપમાં ભારતને ફરી મોટો ઝટકો શિખર ધવન બાદ આ ખેલાડી થયો ટૂર્નામેન્ટમાંથી બહાર

અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું કે ગાઈડલાઈન્સ ઓન ફેઅર પ્રેક્ટીસીસ કોડ ફોર લેન્ડર્સ જે બહાર પાડવામાં આવ્યા છે તેને અપનાવવાની બેંકને જરુરત છે. તેમના બોર્ડ દ્વારા પણ આ કોડને બે વાર માન્યતા આપવામાં આવી છે.  વધુમાં કોઈપણ બેંક દ્વારા જો બાઉંસર ઉઘરાણી માટે મોકલવામાં આવે તો તેને લઈને આરબીઆઈમાં ફરીયાદ કરી શકાય છે. આરબીઆઈ આવી ફરીયાદોને પણ ગંભીરતાથી લેશે અને બેંકની સામે કાર્યવાહી કરશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">