એશિયાની સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને જુઓ પહેલી વાર નીતા અંબાણી સાથે દુનિયાની સામે DANCE કરતા : જુઓ આકાશ-શ્લોકાની પ્રી-વેડિંગ સેરેમનીના VIDEOS

TV9 Web Desk

TV9 Web Desk |

Updated on: Mar 01, 2019 | 6:24 AM

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રી-વેડિંગ સેરેમની સ્વિટ્ઝરલૅંડમાં ધૂમધામથી ચાલી રહી છે. આ સેરેમનીની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. TV9 Gujarati   આવા જ વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ અને આકાશના પિતા મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે ‘ઐ મેરી ઝોહરા જબીં’ પર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. […]

એશિયાની સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને જુઓ પહેલી વાર નીતા અંબાણી સાથે દુનિયાની સામે DANCE કરતા : જુઓ આકાશ-શ્લોકાની પ્રી-વેડિંગ સેરેમનીના VIDEOS

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રી-વેડિંગ સેરેમની સ્વિટ્ઝરલૅંડમાં ધૂમધામથી ચાલી રહી છે. આ સેરેમનીની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

આવા જ વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ અને આકાશના પિતા મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે ‘ઐ મેરી ઝોહરા જબીં’ પર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણી નીતાને ગુલાબનું ફૂલ આપી પોતાના પ્રેમનો ઇઝહાર કરતા પણ દેખાી રહ્યા છે. તો ઑડિયંસે પણ તેમના ડાન્સને બહુ એન્જૉય કર્યું. મુકેશ અંબાણીએ વ્હાઇટ લહેંગા સાથે બ્લ્યુ કુરતો તથા તે જ કલરનું સીક્વિન જૅકેટ પહેર્યુ હતું, તો નીતા અંબાણી વ્હાઇટ લહેંગામાં દેખાઈ રહ્યા હતાં.

નોંધનીય છે કે આકાશ-શ્લોકાની આ પ્રી-વેડિંગ સેરેમનીમાં બૉલીવુડના અનેક સ્ટાર્સ મલાઇકા અરોરા, અર્જુન કપૂર, રણબીર કપૂર, કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ, જ્હૉન અબ્રાહમ, રાજકુમાર હિરાણી, યુવરાજ સિંહ, વિદ્યા બાલન, સચિન તેંદુલકર, ઝહીર ખાન, જૅકલીન ફર્નાન્ડીઝ, હેઝલ કીચ, કરણ જૌહર પણ પહોંચ્યા હતાં. આ સેરેમનીમાં આમિર ખાન શ્લોકા મહેતા સાથે ફિલ્મ ગુલામના ગીત આતી ક્યા ખંડાલા.. પર ડાન્સ કરતા નજરે ચઢ્યા હતાં.

આપ પણ જુઓ આકાશ-શ્લોકાની પ્રી-વેડિંગ સેરેમનીના વાયરલ :

#MukeshAmbani's duet with wife Nita Ambani on wedding festivities of #AkashAmbani and #ShlokaMehta is talk of the town.

#MukeshAmbani's duet with wife Nita Ambani on wedding festivities of #AkashAmbani and #ShlokaMehta is talk of the town.#EntertainmentNews #AkashAmbaniwedding

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, २८ फेब्रुवारी, २०१९

[yop_poll id=1891]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati