Mukesh Ambani ની દીકરીએ શરૂ કરી મોટી તૈયારી, શું ભારતમાં લોન્ચ થશે સસ્તું AC ?

Mukesh Ambaniની પુત્રી Isha Ambani રિલાયન્સ રિટેલની જવાબદારી નિભાવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હેઠળનું આ જૂથ હોમ એપ્લાયન્સીસની નવી કેટેગરીમાં પ્રવેશવા જઈ રહ્યું છે. કંપનીએ આ માટે એક નવી બ્રાન્ડ Wyzer બ્રાન્ડ બનાવી છે, જેણે તાજેતરમાં Air Cooler લોન્ચ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ AC પણ માર્કેટમાં આવી રહ્યું છે.

Mukesh Ambani ની દીકરીએ શરૂ કરી મોટી તૈયારી, શું ભારતમાં લોન્ચ થશે સસ્તું AC ?
Isha Ambani
Follow Us:
| Updated on: May 06, 2024 | 12:19 PM

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી હાલમાં રિલાયન્સ રિટેલની જવાબદારી સંભાળી રહી છે. રિલાયન્સ રિટેલ એ ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મૂલ્યવાન કંપની છે. મુકેશ અંબાણીએ ઓગસ્ટ 2022માં ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલની જવાબદારી સોંપી હતી, ત્યારથી આ કંપની સારું પ્રદર્શન કરી રહી છે.

ટૂંક સમયમાં સ્માર્ટ ટીવી, ACમાં કરશે પ્રવેશ

રિલાયન્સ રિટેલ તેના પોર્ટફોલિયોને વિસ્તારવા માંગે છે અને કંપની ટૂંક સમયમાં હોમ એપ્લાયન્સિસની નવી કેટેગરીમાં પ્રવેશ કરવા જઈ રહી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર રિલાયન્સ રિટેલ ટૂંક સમયમાં સ્માર્ટ ટીવી, AC અને અન્ય હોમ એપ્લાયન્સિસના માર્કેટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે.

મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે

રિલાયન્સ રિટેલે તાજેતરમાં Wyzer નામની નવી બ્રાન્ડ લોન્ચ કરી છે. હવે તેણે એર કૂલરની શરૂઆત કરી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ રિલાયન્સ હાલમાં સ્થાનિક કંપની Dixon Technologies And Mirc Electronic સાથે વાતચીત કરી રહી છે, જેની પેરેન્ટ કંપની Onida છે. માર્કેટ શેરમાં સારી વૃદ્ધિ હાંસલ કરવા માટે કંપની પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ અંગે કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી

Wyzrની મદદથી ઈશા અંબાણીની રિલાયન્સ રિટેલ અન્ય બ્રાન્ડ્સ માટે સમસ્યા ઊભી કરી શકે છે. આ બ્રાન્ડ હેઠળ કંપની ટીવી, ફ્રીજ, એસી, એલઈડીનું વીટી લોન્ચ કરી શકે છે. રિલાયન્સ રિટેલ આ ઉત્પાદનોને ઈન્ટરનલી ડિઝાઇન કરશે અને પછી તેને કસ્ટમાઇઝ કરશે અને પ્રોડક્ટનું ડિસ્ટ્રીબ્યૂટ કરી શકશે. જો કે કંપની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી.

ભારતમાં ACનું માર્કેટ ઘણું મોટું છે, નાની બ્રાન્ડથી લઈને ઘણી મોટી અને પ્રખ્યાત બ્રાન્ડ્સ અહીં હાજર છે. આમાં O’general, carrier, Samsung, LG અને Blue Star જેવા બ્રાન્ડ નામોનો સમાવેશ થાય છે. જો કે કંપનીની વ્યૂહરચના ભારતીય બજારમાં રિલાયન્સ AC લોન્ચ થયા પછી જ જાહેર થશે.

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">