AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO : મિસિસ બેકટર્સનો આઈપીઓ 199 ગણો ભરાયો, રૂ. 540 કરોડના લક્ષ્યાંક સામે 74 હજાર કરોડની અરજીઓ મળી

મિસિસ બેકટર્સ ફૂડ સ્પેશિયાલિટીઝ સબ્સ્ક્રિપ્શનની દ્રષ્ટિએ વર્ષનો સૌથી મોટો IPO સાબિત થયો છે.  આ IPO તેના ઇશ્યૂના સાઈઝ કરતા 199 ગણો વધારે સબ્સ્ક્રાઇબ થયો છે. 2020 માં અત્યાર સુધીમાં 15 IPO આવ્યા જેમાંથી શ્રીમતી બેકટર ફૂડનો IPO આ વર્ષે સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થનાર IPO બની ગયો છે. મિસિસ બેકટર્સ ફૂડ સ્પેશિયાલિટીઝએ ઘણા રેકોર્ડ તેને નામ […]

IPO : મિસિસ બેકટર્સનો આઈપીઓ 199 ગણો ભરાયો, રૂ. 540 કરોડના લક્ષ્યાંક સામે 74 હજાર કરોડની અરજીઓ મળી
Ankit Modi
| Edited By: | Updated on: Dec 18, 2020 | 8:55 AM
Share

મિસિસ બેકટર્સ ફૂડ સ્પેશિયાલિટીઝ સબ્સ્ક્રિપ્શનની દ્રષ્ટિએ વર્ષનો સૌથી મોટો IPO સાબિત થયો છે.  આ IPO તેના ઇશ્યૂના સાઈઝ કરતા 199 ગણો વધારે સબ્સ્ક્રાઇબ થયો છે. 2020 માં અત્યાર સુધીમાં 15 IPO આવ્યા જેમાંથી શ્રીમતી બેકટર ફૂડનો IPO આ વર્ષે સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થનાર IPO બની ગયો છે.

1.32 crore equity shares were issued in the IPO

મિસિસ બેકટર્સ ફૂડ સ્પેશિયાલિટીઝએ ઘણા રેકોર્ડ તેને નામ કર્યા છે. IPO છેલ્લા 10 વર્ષમાં ત્રીજો સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલ IPO પણ બની ગયો છે. આ સિવાય માત્ર એસ્ટ્રોન પેપર અને બોર્ડ મિલ લિમિટેડ IPO મિસિસ બેકર્સ થી આગળ રહ્યા હતા. વર્ષ 2017 માં, આ બંને IPO 270 અને 240 વખત સબ્સ્ક્રાઇબ થયા હતા. બર્ગર કિંગનો IPO આ વર્ષે 157 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો.

become the third most subscribed IPO in 10 years

આ આઇપીઓ  દ્વારા 540 કરોડ રૂપિયા ઉભા કરવાનો લક્ષ્યાંક હતો,  જે સામે પ્રાપ્ત અરજીઓની કુલ કિંમત રૂ 74,486 કરોડ છે.  કંપનીના  IPOમાં 1.32 કરોડ ઇક્વિટી શેર ઇસ્યુ કરવામાં આવ્યા હતા. કંપનીને 262 કરોડ શેર માટે બિડ મળી છે. સોમવારે કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 162 કરોડ રૂપિયા ઉભા કર્યા છે.

The IPO’s share allotment by December 22, 2020

શેરની ફાળવણી 22 ડિસેમ્બર, 2020 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.   ઇક્વિટી શેરની કિંમત 286 થી 288 રૂપિયા નક્કી કરી છે . કંપનીનું રૂ .450 થી 500 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય છે. રોકાણકારોએ ઓછામાં ઓછા 50 શેર્સ ખરીદવા જણાવાયું હતું. 24 ડિસેમ્બર, 2020 સુધીમાં શેર રોકાણકારોના ખાતામાં જમા થઈ શકે છે.

shares will credited to investor’s account by December 24

સ્ટોક એક્સચેંજ પર લિસ્ટિંગ 28 ડિસેમ્બરના રોજ થઈ શકે છે.  40.54 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર અને  500 કરોડના OFS  દ્વારા જારી કરવામાં આવ્યા હતા. 50% શેરો QIB માટે અનામત હતા. 35% શેર રિટેલ ઇન્વેસ્ટર્સ માટે આરક્ષિત હતા અને કંપનીના કર્મચારીઓ માટે 15 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર 50 લાખ શેર આરક્ષિત હતા.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">